हिंदुस्तान मोटर्स का कारखाना बंगाल में बंद हो गया है, और नए कारखाने आए नहीं हैं। युवाओं, आप चिंता मत करें, भाजपा सरकार में कारखाने फिर से शुरू होंगे, जिससे आपको रोजगार मिलेगा : केंद्रीय गृह मंत्री श्री @AmitShah जी
#BanglaBolcheBJPJitche
https://t.co/e2FRmg0k0U
बंगाल की नारीशक्ति... 21वीं सदी के बंगाल की नई गाथा लिखने जा रही है।
बंगाल की हर महिला कह रही है- अब नहीं सहेंगे, TMC सरकार बदलकर रहेंगे: PM @narendramodi
टिहरी गढ़वाल, उत्तराखंड में एक वाहन के खाई में गिरने से लोगों की मृत्यु होने का समाचार अत्यंत दुखद है। मैं शोक-संतप्त परिवारजनों के प्रति गहन संवेदना व्यक्त करती हूँ तथा घायल हुए लोगों के शीघ्र स्वस्थ होने की कामना करती हूँ।
ખંભાતનો આ ઉત્સાહ પુરાવો છે કે જનતાનો વિશ્વાસ માત્ર અને માત્ર ભાજપ પર છે!
આજે ખંભાતના પાણીયારી ખાતે આયોજિત 'વિકાસ સંકલ્પ સભા'માં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત નગરજનો સાથે સંવાદ કર્યો.
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબના નેતૃત્વમાં ચાલી રહેલી વિકાસયાત્રાને વધુ વેગવંતી બનાવવા માટે ભાજપને પ્રચંડ બહુમતીથી વિજયી બનાવવા આહ્વાન કર્યું.
#કમળ_ખીલશે_વિકાસ_જીતશે
માં બગલામુખી જયંતિની હાર્દિક શુભકામનાઓ 🙏🏻
બગલામુખી માતાની કૃપા અને આશીર્વાદથી
આપના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને વિજયના નવા દ્વાર ખુલ્યા રહે.
માતા આપને શક્તિ, સંકલ્પ અને સફળતા આપે તેવી પ્રાર્થના.
જય માતાજી 🚩
વડોદરાની યુવા શક્તિ સાથે સંવાદ!
આજે વડોદરા મહાનગર ખાતે પ્રદેશ યુવા મોરચા દ્વારા આયોજિત 'યુવા ચોપાલ' કાર્યક્રમમાં ઈનફ્લુએન્સર્સ અને ઉદ્યોગ સાહસિકો સાથે સીધો સંવાદ કર્યો.
આ અવસરે માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબના નેતૃત્વમાં ભાજપ સરકાર દ્વારા યુવા સશક્તિકરણ ક્ષેત્રે મેળવેલી ઐતિહાસિક સિદ્ધિઓની વિગતવાર ચર્ચા કરી.
#કમળ_ખીલશે_વિકાસ_જીતશે
ભવ્ય વિજય માટે પાલનપુરનો મક્કમ નિર્ધાર ✌️
આજે પાલનપુરના રામપુરા ખાતે આયોજિત 'વિકાસ સંકલ્પ સભા'માં પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP એ ઉપસ્થિત રહી કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો.
આ અવસરે પ્રદેશ અધ્યક્ષશ્રીએ કાર્યકર્તાઓની મહેનતને બિરદાવી અને આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ વિજય અપાવવા માટે આહ્વાન કર્યું.
નિષ્ઠા અને સમર્પણ માટે આંખ નહીં, સેવા ભાવ જોઈએ! 🚩
ઉમરાસી ગામના વરિષ્ઠ કાર્યકર્તા સુખદેવસિંહ રાણા જીની મુલાકાત પ્રેરણાદાયક રહી. 1992થી દ્રષ્ટિ ગુમાવ્યા છતાં તેમની સેવા ભાવના આજે પણ અતૂટ છે.
તેમની નિઃસ્વાર્થ સેવા અને પક્ષ પ્રત્યેની વફાદારી સૌ માટે પ્રેરણા છે.
#MP24SuratLoksabha
સુરતનો હુંકાર: ફરી એકવાર ભાજપ સરકાર! 🪷🚩
સુરત મહાનગરપાલિકા ચૂંટણી ૨૦૨૬ ના પ્રચારાર્થે પુણાના કિરણચોક ખાતે પૂર્વ ગૃહમંત્રી આદરણીય શ્રી ગોરધનભાઈ ઝડફીયા જીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલી 'વિકાસ સંકલ્પ સભા' ની એક ઝલક....
વોર્ડ નં. ૩, ૧૬ અને ૧૭ ની જનતાનો આ ઉત્સાહ જ ૨૦૨૬ ના ભવ્ય વિજયની સાક્ષી પૂરે છે!
#BJP4SuratMahanagar
#અબ_કી_બાર_120
#કમળ_ખીલશે_વિકાસ_જીતશે
ममता दीदी के राज में गुंडे और सिंडिकेट लोगों को मतदान नहीं करने देते थे। कल मतदान हुआ, और भारतीय जनता पार्टी पहले फेज में ही 110 सीटों पर जीतकर सरकार बनाने जा रही है : केंद्रीय गृह मंत्री श्री @AmitShah जी
#BanglaBolcheBJPJitche
https://t.co/cDnzWWzkoB
આજરોજ સુરત મહાનગર ખાતે રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી માનનીય શ્રી @Bhupendrapbjp સાહેબની અધ્યક્ષતામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંદર્ભે શહેરના સામાજિક આગેવાનો સાથે બેઠક યોજાઈ, જેમાં સૌને ભાજપ સરકારના નેતૃત્વમાં રાજ્યની વિકાસ યાત્રા અંગે અવગત કરવામાં આવ્યા.
ભાજપ સરકારના નેતૃત્વમાં સમાજના આગેવાનો અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓના સહયોગથી સુરત અને ગુજરાત વધુ સમૃદ્ધ બનશે.
કર્ણાવતી મહાનગરનો કેસરિયો મિજાજ...
માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp અને પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP એ આજે કર્ણાવતી મહાનગરના રાજમાર્ગો પર ભવ્ય રોડ-શો યોજી નગરજનોના આશીર્વાદ મેળવ્યા.
આ માત્ર જનમેદની નથી, પણ ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજયનો શંખનાદ છે.
#કમળ_ખીલશે_વિકાસ_જીતશે
In 2023, we passed the Nari Shakti Adhiniyam in Parliament. On the 16th of this month, we took a historic step towards implementing women’s reservation in Parliament and state legislative assemblies.
I personally request every political party to support this. I told them they may take the credit — I only want our sisters to come to Parliament in greater numbers.
But unfortunately, these noble efforts were delayed. DMK, Congress, and their allies made this Bill a target of hatred.
If this Bill had been passed earlier, many Tamil women from ordinary families would have become MPs and MLAs.
I assure the people of Tamil Nadu that this is not the end of the journey, it is just the beginning. BJP-NDA will continue to work for you.
- Hon. PM Shri @narendramodi ji