ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લા કાર્યાલય ખાતે મહિલા મોરચા દ્વારા "ઓછા ખાદ્ય તેલમાં સ્વસ્થ વાનગી સ્પર્ધા"નું સફળ આયોજન કરવામાં આવ્યું.
સ્પર્ધામાં બહેનોએ ઓછા તેલનો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ, પૌષ્ટિક, આરોગ્યપ્રદ વાનગીઓ રજૂ કરી. આયોજનનો મુખ્ય હેત�� સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો છે.
ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર દ્વારા આયોજીત કાર્યક્રમ સમાનતા, સ્વાભિમાન અને અધિકાર માટે જીવન સમર્પિત કરનાર મહાન વિભૂતિ 'ભારત રત્ન' ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિએ તેમની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
#babasahebambedkarjayanti#anjuvekariya#anju_vekariya#anjuvekariyabjp
વિચારધારા અને સમર્પણનું પ્રતીક એટલે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી
જ્યારે કોઈ પૂછે કે ભાજપ જ કેમ? આ ભગવો અને કમળ શેના માટે? ત્યારે ગર્વથી જવાબ મળે છે - 'એકાત્મ માનવવાદ' અને 'અંત્યોદય' માટે! - @iJagdishBJP
ભાજપની સરકાર સતત ચિંતા કરતી આવી છે કે સમાજનો કોઈપણ વર્ગ વિકાસથી વંચિત ન રહી જાય. જ્યારે કોંગ્રેસના મિત્રો 60-60 વર્ષ સુધી દિલ્હીમાં શાસન કરવા છતાં પ્રજા સામે આવે ત્યારે તેમને પૂછવું જોઈએ ��ે તેમણે ભારતનીજનતા કે આદિવાસી ભાઈબહેનો માટે શું કામ કર્યું?
- પ્ર.અધ્યક્ષ શ્રી @iJagdishBJP
Congratulations @AlwilaKaPatel for crossing 1,000 selfies - excellent work done by the Mahila Morcha karyakarta!
Take a selfie with Mahila Labharthi to celebrate women beneficiaries of Modi govt programs. #MahilaMorcha1CrSelfies
Upload now on NaMo App https://t.co/f3JcOJJb84
Over the past 9 years, the Central Govt led by visionary PM Shri @narendramodi has done remarkable development for women. Now it's time to express our happiness by taking a selfie. Join the movement starting today.
#MahilaMorcha1CrSelfies@JPNadda@blsanthosh@VanathiBJP