જામનગર પોલીસ દ્વારા ગઈ કાલે જામનગર કોંગ્રેસ ના પ્રમુખ અને અન્ય આગેવાનો ની ધરણા પહેલા જ ધરપકડ થતા જિલ્લા પ્રમુખ મનોજભાઈ એ લોકશાહી ના ચીરહરણ પર રોષ જતાવ્યો અને તાનાશાહી પર લડવા હુંકાર કર્યો.
@rssurjewala@AmitChavdaINC@INCGujarat@INCIndia
જામનગર જિલ્લા કલેકટર સામે ભારત ના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ધરણા પ્રદર્શન કરતા જામનગર જિલ્લા પ્રમુખ મનોજભાઈ કથીરિયા, વિરોધ પક્ષ જિલ્લા પાંચાયત ના જે પી મારવીયા જામનગર તાલુકા પ્રમુખ ઇકબાલભાઇ, જામજોધપુર તાલુકા અને શહેર પ્રમુખો ગોવિંદભાઈ ચાવડા અને સચીનભાઈ ચોંટાઇ, લાલપુર તાલુકા પ્રમુખ મહાવીરસિંહ કાલાવડ તાલુકા પ્રમુખ શ્રી દીપકભાઈ સાહિતના આગેવાનો ની અટકાયત આ તાનાશાહી સરકારે કરી. ભાજપ તેરી તાનાશાહી નહિ ચલેગી નહિ ચલેગી,
@priyankagandhi@RahulGandhi@kcvenugopalmp@INCIndia@INCGujarat@AmitChavdaINC
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર રાજીનામું આપે તેવી માગ સાથે આજે જામનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા સેવાસદન ખાતે શાંતિપૂર્ણ ધરણાં પ્રદર્શન યોજાયું હતું, જેમાં પોલીસ દ્વારા કોંગ્રેસના હોદ્દેદારો તેમજ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
Remembering Marshal of the Indian Air Force Arjan Singh DFC on his death anniversary.
A legendary military leader, he served the nation with courage and distinction, inspiring generations through his remarkable contributions. Jai Hind 🇮🇳