માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં નવસારી આગમનના ઐતિહાસિક પ્રસંગને જનસેવા અને જનકલ્યાણના મહાયજ્ઞમાં પરિવર્તિત કરતી એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે.
જનભાગીદારી, વહીવટીતંત્ર અને ભાજપના કાર્યકર્તાઓના સહયોગથી નવસારી મહાનગરપાલિકા, ગણદેવી અને બીલીમોરા નગરપાલિકા સહિત જિલ્લાના તમામ 389 ગામોમાં માઇક્રો સફાઈ અભિયાન હાથ ધરાયું છે. સાથે જ, દરેક ગામના નાગરિકો માનનીય પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
સ્વચ્છતા, પોષણ, સામાજિક સુરક્ષા અને આત્મનિર્ભરતાને એકસાથે જોડતી આ પહેલ નવસારીના સર્વાંગી વિકાસ અને સમાજના દરેક વર્ગના સશક્તીકરણનું ઉત્તમ ઉદાહરણ છે.
સેવા અને વિકાસના આ સંકલ્પ સાથે નવસારીની જનતા પોતાના લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું હાર્દિક સ્વાગત કરવા આતુર છે.
@narendramodi
પ્રશિક્ષિત કાર્યકર્તા, મજબૂત સંગઠન
પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન-2026 અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP એ આજે બેચરાજી ખાતે મહેસાણા જિલ્લાના પ્રશિક્ષણ વર્ગમાં ઉપસ્થિત રહી જિલ્લાના હોદ્દેદારો સાથે સંવાદ કર્યો તથા સંગઠનાત્મક માર્ગદર્શન આપ્યું.
Interacted with Mr. Carlos Montes today at the NXT Conclave. He has made rich contributions to furthering social innovations. He has been appreciative of India’s strides in digital technology, FinTech and more.
આજ રોજ રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણ શુક્લા દ્વારા વોર્ડ નં 03 અને 07 ના સ્થાનિક નાગરિકો સાથે "સંપર્ક - સમસ્યા - સેવા" અભિયાન હેઠળ રાવપુરા વિધાનસભાના જનસંપર્ક કાર્યાલય ખાતે સીધો સંપર્ક કરવામાં આવ્યો...
धत्तोऽभितश्चामरचारुकान्ती
सितासिते यत्र सरिद्वरेण्ये।
आद्यो वटश्छत्रमिवातिभाति
स तीर्थराजो जयति प्रयागः॥
पूज्य संत गण व धर्माचार्यों के पावन सान्निध्य में आज पुण्यधरा प्रयागराज में माननीय उपराष्ट्रपति श्री जगदीप धनखड़ जी ने पवित्र त्रिवेणी संगम में आस्था की डुबकी लगाई।
हर हर महादेव!
@VPIndia
મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી ભારતની આઝાદીના લક્ષ્ય સાથે સ્થપાયેલ રાષ્ટ્રીય શાળા ભારત વિદ્યાલય, કરાડી ના શતાબ્દી મહોત્સવમાં માનનીય ભાજપા પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ સહિત મહાનુભાવો અને સમાજના અગ્રણીઓની સાથે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો.
રાષ્ટ્રભક્તિના સંસ્કાર સિંચતી આ રાષ્ટ્રીય શાળા એક ઐતિહાસિક સ્કુલ છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ “વિરાસત ભી, વિકાસ ભી” નો મંત્ર આપ્યો છે. આજના સમયમાં ગાંધીમૂલ્યોને જાળવીને વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કરતી આ શાળાએ આ મંત્રને આત્મસાત કર્યો છે.
રાષ્ટ્રનિર્માણ માટે સામર્થ્યવાન પેઢીનું ઘડતર અહીં અવિરત થતું રહે તેવી શુભકામના.
Heartiest congratulations to the Indian Women's Cricket Team for winning the ICC U-19 T20 World Cup 2025 and successfully defending the title!
Your consistency and stellar performances throughout the tournament are a testament to the bright future of Indian cricket. Wishing you continued success and many more achievements for the nation.
ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp ના માર્ગદર્શન માં રાજ્ય સરકાર દ્વારા આ સેવાનો વ્યાપ વધારવા નિર્ણય લેવામાં આવેલ છે.
•તા: ૦૪/૦૨/૨૦૨૫ થી નવીન ૫ બસો (અમદાવાથી વધુ ૧, સુરતથી ૨, વડોદરાથી ૧ અને રાજકોટથી ૧ બસ) શરુ કરવામાં આવશે.
•સુરત તથા રાજકોટ ખાતેથી નવીન શરુ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા બારણ (MP Border) મુકામે કરવામા આવનાર છે.
•અમદાવાદ અને વડોદરા ખાતેથી નવીન શરુ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા શિવપુરી (MP) મુકામે કરવામા આવનાર છે.
•શરુ થનાર નવીન તમામ ૫ બસો માટે પ્રયાગરાજ મુકામે રહેવાની વ્યવસ્થા યાત્રિકો દ્વારા પોતાની રીતે કરવાની રહેશે.
•પ્રતિ વ્યક્તિ પેકેજ, અમદાવાદથી રૂ. ૭૮૦૦, સુરતથી ૮૩૦૦, વડોદરાથી ૮૨૦૦ તથા રાજકોટથી ૮૮૦૦ નિયત કરવામાં આવેલ છે.
•આ નવી બસ નુંઓનલાઇન બુકિંગ આજ તા: ૦૨/૦૨/૨૦૨૫ ના રોજ સાંજે ૫ કલાક થી એસ.ટી નિગમની વેબસાઈટ https://t.co/nlBnHAlVam પરથી થઇ શકશે.
समस्त देशवासियों को बसंत पंचमी के पावन पर्व की हार्दिक शुभकामनाएं।
विद्या, बुद्धि और विवेक की देवी मां सरस्वती सभी के जीवन में खुशियाँ व समृद्धि लाए, यही कामना करता हूँ।
Immensely proud of our Nari Shakti! Congratulations to the Indian team for emerging victorious in the ICC U19 Women’s T20 World Cup 2025. This victory is the result of our excellent teamwork as well as determination and grit. It will inspire several upcoming athletes. My best wishes to the team for their future endeavours.