આ રોડ પર રોજના 3-4 અકસ્માતો થાય છે. હજુ કેટલા લોકોના જીવ જશે પછી તંત્ર જાગશે?
દરરોજ લોકો ઈજાગ્રસ્ત થાય છે, છતાં કોઈ કાર્યવાહી થતી નથી. રોડની જોખમી સ્થિતિ, સુરક્ષાના અભાવ અને તંત્રની બેદરકારીના કારણે નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે.AMCને વિનંતી નહીં, હવે જવાબદારી નિભાવવાનો સમય છે.
મુખ્યમંત્રી ને ફરવા માટે 190 કરોડનું વિમાન હોય
પ્રધાનમંત્રી ને ફરવા માટે 8400 કરોડ નું વિમાન હોય
કોર્પોરેટરો ને ફરવા ફોર્ચ્યુનર મળતી હોય
આ બધા નો ખર્ચો ઉપાડતી જનતાને જો સમયસર શબવાહિની પણ ન મળે તો પ્રજાએ આત્મમંથન ની જરૂર છે.
બોલો સાહેબ મજાક કરે છેમાંડ શાંત પડે ત્યારે તમારી ચૂંટણી ઉભી થાય અને પછી તમારા નેતાઓની દોડધામ અને વસ્તી ભેગી કરો.પછી તમારો ફાયદો પૂરો એટલે પછી આવે કોરોના.પછી આપવાનો ત્રાસ પબ્લિકને એમના ધંધા બંધ કરવાના.માસ્ક કે એના નામે કરોડો ભેગા કરવાના
@vijayrupanibjp@narendramodi@BJP4Gujarat
કોરોના ક્યાં છે? અને ક્યાં નથી?
ચૂંટણીની રેલી માં નથી!
કિસાનોની રેલી માં છે.
ચૂંટણી સભામાં નથી,
પણ લગ્નો માં છે.
તહેવારોની ભીડમાં નથી,
અંતિમ યાત્રા માં છે.
સત્તાધારીના અધ્યક્ષ માટે નથી.
વિપક્ષો ના કાર્યક્રમમાં છે.
બેંકો, મોલ, સેવા સદનમાં નથી,
સ્કૂલ–કોલેજોમાં છે.
शिक्षा में राजनीति -100 %
राजनीति में शिक्षा- 00 %
वाह रे मेरे देश का सिस्टम बस यही कारण है की ... राजनीती में कचरा भरा पड़ा है . और देश का टैलेंटेड इंसान बेरोजगार पड़ा है।
નવસર્જન ગુજરાતના પ્રણેતા અને @INCGujarat ના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ જી સોલંકી નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે..
તેઓ જલ્દીથી સ્વસ્થ થઈ પુનઃ લોકસેવામાં કાર્યરત થઈ જાય એવી ભગવાનને પ્રાર્થના 🙏
Get Well Soon @BharatSolankee ji
નેતા થઈ ગયા ખુરશીના દેશમુખી કયાથી હોય?
કપડાં થઈ ગયા નાના ,શરમ કયાંથી હોય ?
ઇન્સાન થયો પૈસાનો ,દયા ક્યાંથી હોય ?
ચહેરો થયો મેકઅપનો ,સુદરતા કયાથી હોય ?
શિક્ષક થયા ટ્યુશન ના ,વિધા ક્યાંથી હોય ?
ઇન્સાન થયો પૈસાનો ,દયા ક્યાંથી હોય?
ભક્ત થયા સ્વાર્થના ,ભગવાન કયાંથી હોય ?