@narendramodi આ કોરોનાં ની મહામારી અને ઉનાળા ની કાળઝાળ ગરમી માં આપણા પોલીસકર્મી ખડે પગે ઉભા રઇ આપણી સેવા કરે છે એમના સન્માન માટે મેં આ નાનકડો પ્રયાસ કર્યો છે
આપ સર્વે સાથ સહકાર આપશો એવી આશા રાખું છું
જય જય ગરવી ગુજરાત
ભારત માતા કી જય
મનુ રબારી ના જય વડવાળા
આ કોરોનાં ની મહામારી અને ઉનાળા ની કાળઝાળ ગરમી માં આપણા પોલીસકર્મી ખડે પગે ઉભા રઇ આપણી સેવા કરે છે એમના સન્માન માટે મેં આ નાનકડો પ્રયાસ કર્યો છે
આપ સર્વે સાથ સહકાર આપશો એવી આશા રાખું છું