પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના સુશાસનના 12 વર્ષ પૂરા થયાના અનુક્રમે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વ્યક્તિ વિશેષની પસંદગી કરી સાણંદ વિસત મેલડી ધામ ભુવાજી શ્રી સુરેશબાપા ને મળ્યા એ સમય સાક્ષી બન્યા નો અવસર પરાપ્ત થયો #bhupendrapatel#bjpgujarat
દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ગુજરાત સરકાર ના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ , હર્ષભાઈ સંઘવી ઈશ્વરભાઈ પટેલ તથા પ્રવીણભાઈ માળી સાહેબ તથા માનનીય મંત્રીશ્રીનો આભાર અમારી રજૂઆતને ધ્યાને લઈ ૨૦/૦૬/૨૦૨૬થી સરસ્વતી તાલુકાના તળાવો ભરવા માટે પાણી છોડવામાં આવ્યું.
आदरणीय श्री परिमल नथवाणीजी को
झारखंड राज्य से राज्यसभा सांसद के रूप में पुनः निर्वाचित होने पर आपको हार्दिक बधाई एवं शुभकामनाएँ।
आपका नेतृत्व, दूरदर्शी सोच तथा समाज के समग्र विकास के प्रति आपकी अटूट प्रतिबद्धता अत्यंत प्रशंसनीय है। ।
આજ રોજ પાટણ યુનિવર્સિટી ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સફળ ૧૨ વર્ષના કાર્યકાળ પૂર્ણ થવાના નિમિત્તે તાલુકા વહીવટી તંત્ર દ્વારા આયોજિત ભવ્ય “જન કલ્યાણ શિબિર” કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો.
ગુજરાત નો પાક્યો એક વીર
જેણે બદલાવી દીધી દેશની તકદિર
૪,૩૯૯ દિવસના અતૂટ સમર્પ પરિવર્તનશીલ શાસન.
આત્મનિર્ભર અને વૈશ્વિક સ્તરે આદરણીય ભારતનું નિર્માણ કરવાના ૪,૩૯૯ દિવસ.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા છે
આજ રોજ મેહસાણા ખાતે રણુજા રામદેવરા ગાદીપતિ વંશજ શ્રી આનંદસિંહબાપુ તથા મહેસાણા કલેકટર શ્રી પ્રજાપતિ સાહેબ, મહેસાણા ડેપ્યુટી કલેક્ટર શ્રી જેગોડા સાહેબ તથા અમારા મિત્ર શંકરભાઇ ની સાથે મળવાનો અવસર પ્રાપ્ત થયો
Where records are made and history roars louder than ever. Celebrating another year of India’s most iconic cricket arena. Narendra Modi Stadium: built for greatness.
@BCCI@GCAMotera#NarendraModiStadium#PrideOfIndia
અમારી પૂરી ટીમને કલાકાર કલ્યાણ બોર્ડમાં નિમણૂક કરવા બદલ દેશના યશસ્વી પ્રધાનસેવકશ્રી મોદીસાહેબ ,અમિત શાહ સાહેબ,ગુજરાતના મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા નો ખુબ ખુબ આભાર