GIFA 2025 – નામાંકન શરૂ!
ગુજરાતી સિનેમાની પ્રતિભા અને સર્જનાત્મકતાને સન્માન આપવા GIFA 2025 માટે નામાંકન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર 2025 દરમિયાન રિલીઝ થયેલી તમામ ગુજરાતી ફિલ્મો આમંત્રિત છે.
છેલ્લી તારીખ: 15 જાન્યુઆરી 2026
નામાંકન કરો: https://t.co/qW5ss7Ehmj
GIFA Invitation for Nominations are Courier today. If you are nominated in GIFA and you don't receive this within two days then Contact us https://t.co/fwaAnUKkQO