@arunarathava@GPRB_GNR ગ્રંથ નિર્માણ બોર્ડ મુજબ જવાબ માન્ય રાખ્યા છે. જ્યારે જ્યારે GCERT અને ગ્રંથ નિર્માણ બોર્ડના પુસ્તક વચ્ચે સંઘર્ષ થાય ત્યારે બધા બોર્ડ ગ્રંથ નિર્માણ વધુ માન્ય રાખે છે.
That's us! 🌍
The Artemis II crew captured beautiful, high-resolution images of our home planet during their journey to the Moon. As @Astro_Christina put it: "You guys look great."
CBRT પરીક્ષા પ્રક્રિયામાં વારંવાર ઉભા થતા પ્રશ્નો યુવાનોનો વિશ્વાસ તોડે છે. દરેક વિદ્યાર્થી માટે એક સમાન જ પેપર હોવું જોઈએ તમારા નોર્મલાઈઝેશન ના માર્ક્સ ગેપિંગ કાંડ લીધે ઘણા નિર્દોષ યુવાનોનું ભવિષ્ય બગડે છે.. ઓનલાઇન પેપર આ સ્વીકાર્ય નથી.
#NO_CBRT_IN_GUJRAT#GSSSB
પોલીસ ભરતી માટે આવ્યા સૌથી મોટા સમાચાર
14,000 પોલીસમેનની ભરતીની ટૂંક સમયમાં થશે જાહેરાત
પોલીસ ભરતી બોર્ડને કાર્યવાહી કરવા સૂચના
રાજ્ય સરકારે ભરતીની કાર્યવાહી શરૂ કરવા આપી તાકીદ
કોન્સ્ટેબલ અને પીએસઆઇ નું પરિણામ પેન્ડિંગ હોવા છતાં ભરતીની થશે જાહેરાત
650 પીએસઆઇની પણ ભરતીની થશે જાહેરાત
પોલીસમાં ભરતી થવા ઉત્સુક યુવાનો માટે સારા સમાચાર
બહુ જલદી થઈ શકે છે સત્તાવાર જાહેરાત
જાન્યુઆરી- ફેબ્રુઆરીમાં યોજાઇ શકે છે શારીરિક લાયકાતની પરીક્ષા.@tv13gujarati