નારગોલ બંદરને ગ્રીનફિલ્ડ પોર્ટ તરીકે વિકસાવવા માટે રાજ્ય સરકારની સૈદ્ધાંતિક મંજૂરી મંજૂરી આપી છે. ગ્લોબલ બિડીંગ પ્રોસેસ દ્વારા પારદર્શી અને ફ્લેક્સિબલ પ્રક્રિયાથી પોર્ટ ડેવલપરની પસંદગી થશે. પી.પી.પી. મોડલ પર BOOT (બિલ્ડ, ઑન, ઓપરેટ, ટ્રાન્સફર) ધોરણે વિકસાવાશે.
'एक देश में दो विधान,दो निशान,दो प्रधान नहीं चलेंगे' का नारा देकर जम्मू-कश्मीर के सर्वांगीण विकास हेतु धारा 370-35A को समाप्त करने की प्रेरणा देनेवाले,महान शिक्षाविद,हमारे पथ प्रदर्शक जनसंघ के संस्थापक श्रध्देय डॉ. श्यामा प्रसाद मुखर्जी जी के बलिदान दिवस पर उन्हें कोटि-कोटि वंदन।
આજરોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ના ભાગ રૂપે ગુજરાત રાજ્ય ના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી હસ્તે વિડીયો કોન્ફરન્સ ના માધ્યમ થી ગુજરાત ના તમામ 33 જિલ્લાના વડામથક પર યોગ કોચ તથા યોગ ટ્રેનર ને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા હતા.
@vijayrupanibjp