નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના અગાસી ગામ ખાતે આદિવાસી દિવસે ડી.જે રેલી કાઢતી વખતે બાઈક સ્ટંટ કરતા વેળા અકસ્માત થતાં બઈકરને ગંભીર ઈજાઓ થઈ છે, આવા અસામાજિક તત્વો પર તંત્ર કેમ કોઈ પગલાં નથી લેતું ?@CollectorNav@SP_Navsari@abpasmitatv@sandeshnews@sanghaviharsh