🤔कब रुकेगा ये सिलसिला?
भाजपा वाले GDP को गिरना Act Of God बताते हे वेसे,
अब भाजपा वाले आज सुबह जो गुजरात में जूनियर क्लार्क का पेपर फूटा हे उसको भी Act Of God ना बताएं तो अच्छा हे🙏
#Paperleak, #BJPfails, #bjpgujarat,
સરકાર બન્યા ને મહિનો નથી થયો અને પેપર ફોડો કૌભાંડ સરુ થઇ ગયું. ગુજરાત ની જનતા એ ચૂંટણી સમયે BJP ને 182 માંથી 156 સીટ ની પૂર્ણ બહુમત લાવવા EVM ના બટન ગસાઇ જાય તેટલા વોટ આપ્યા અને આજે ફરી વાર પેપર ફૂટતા તેમનાજ વિધાર્થીઓ ના ભવિષ્ય ફૂટી રહ્યા છે તેનું જિમ્મેદાર કોણ?
#Paperleak
ભાજપ ના નેતાઓ પાસે ગુજરાતના ખોખલા મોડલની વાતો ખૂટતા આજે ગુજરાત વિધાનસભા ની ચૂંટણી માં હિન્દૂ અને મુસ્લિમ ની વાતો કરી કોમવાદ ફેલાવું કામ કરી રહ્યા છે અને લોકોના મગજ માં કોમવાદ ફેલાવી રહ્યા છે
જયારે પોતેજ દૂધમાં અને દહીં માં પગ રાખી રહ્યા છે
#Election2022#GujaratElection2022
10 साल पहले आज ही के दिन आम आदमी पार्टी की स्थापना हुई थी । इन 10 सालों में जनता के बेशुमार प्यार और कार्यकर्ताओं की म��हनत से पार्टी ने भारतीय राजनीति में कई इतिहास रचे । आज आम आदमी पार्टी देश की जनता की नई उम्मीद बन चुकी है , विश्वास बन चुकी है ।
@ArvindKejriwal
@AamAadmiParty
ગોપાલ ઇટાલિયા તારો અધ્યક્ષ છે તેને ફોન કર.
આવું ભાજપ વાળા કોઈને કહેવાની હિંમત કરશો કે સી આર તારો અધ્યક્ષ છે તેને ફોન કર. આ થોડું વધારે નથી લાગતું? ભલે તમે ભાજપ ને મદદ કરનાર વ્યક્તિ છો એટલે "AAP" ના કાર્યકર્તા પર પાવર બતાવો પણ એક પત્રકાર છો તે પણ ન ભુલવું જોઈએ..
@Janak_Sutariyaa
પાટણમાં @Zee24Kalak આયોજિત ડીબેટમાં "AAP"ને આમંત્રણ ના આપતા ચર્ચામાં પોતાની વાત રજૂ કરવાની માંગ સાથે હું અને અમારી ટીમ પહોંચી હતી, ત્યારે એંકર દ્વારા સાથ સહકારની જગ્યાએ ઓરમાયું વર્તન કરવામાં આવ્યું.
@Janak_Sutariyaa છે કે ભાજપિયા?
@AAPGujarat@Gopal_Italia@isudan_gadhvi
આ દિલ્હી કે પજાબ નથી પરંતુ આ આપણા દેશ ના સૌથી યુવા રાજ્યસભા ના સાંસાદ રાગવચડ્ડા જી ની પાટણ વિધાનસભા ના સુભાષ ચોક ખાતે પરિવર્તન જનસંભા છે જેમાં હજારો પાટણ ના નાગરિકો એ પરિવર્તન ની પુકાર લગાવી 🙏
.
.
.
.
.
.
@AamAadmiParty@AAPGujarat#vot_ફોર_કેજરીવાલ#વોટ_ફોર_ઈસુદાન