@Bhupendrapbjp@AmdavadAMC@CollectorAhd
We are facing water shortage problem in Ghatlodiya shiv Nagar society for last 15 days, written application about the problem has been given to AMC but still facing the same issue No action has been taken by AMC #Ahmedabad#watershortage
#AmitShah#NarendraModi#ABP#nitingadkari
આપણા સાહેબ ને રેલીઓ કરવી છે અને લોકો ની રોજગારી બંધ કરી દેવી છે નાઈટ કરફ્યુ કરવો છે સોરી કોરોના કરફ્યુ તમે પ્રજા ને ઉલ્લુ બનાવવાનું બંધ કરો અને લોકો ને શાંતિ થી જીવવા દો કોરોના જો આટલો ઘાતક હોય તો આ લોકો ઘર માં બેસી જાય પબ્લીક ને ડરાવે
માત્ર પ્રજા ને જ હેરાન કરવામાં માં આવે છે જ્યારે ચૂંટણી હતી ત્યારે તો પોલીસ પણ કઈ કહેતા નહોતા રેલીઓ માં અને અત્યારે એ લોકો પબ્લિક ને હેરાન કરે છે દંડ વસુલે છે કોરોના ફેલાજ રહ્યો છે એ હું પણ સ્વીકારૂ છું પણ હજી ચૂંટણી માં કેમ રેલીઓ નીકળે છે
#Narendermodi
चुनावों में एक भी नियम का पालन नहीं किया जाता है। यह नियम केवल लोगों के लिए है न कि नेता के लिए।
चुनाव के बाद कोरोना आएगा, अब चिंताएं खत्म हो गई हैं, क्योंकि चुनाव है, तो आपको कर्फ्यू लगाना होगा, लोगों को परेशान करना होगा। @vijayrupanibjp@AmitShah@narendramodi@aajtak
@BJP4Bengal@Yash_Dasgupta चुनाव के बाद कोरोना आएगा, अब चिंताएं खत्म हो गई हैं, क्योंकि चुनाव है, तो आपको कर्फ्यू लगाना होगा, लोगों को परेशान करना होगा।चुनावों में एक भी नियम का पालन नहीं किया जाता है। यह नियम केवल लोगों के लिए है न कि नेता के लिए।
@BJP4India@BJP4Bengal ચૂંટણી પછી કોરોના આવશે અત્યારે તો બિચારો ખોવાઈ ગયો ચૂંટણી ના લીધે પછી તમ તમારે ઠોકો કરફ્યુ પ્રજા ને હેરાન કરો આમાં તો એક પણ નિયમ નું પાલન નહિ થાય અને પબ્લિક ની પથારી ફેરવો