સુરત શહેરના સર્વાંગી વિકાસ અને જનકલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણ હેતુસર ધારાસભ્યશ્રીઓ અને મહાનગરપાલિકાના મુખ્ય પદાધિકારીશ્રીઓ સાથે વિશેષ સંકલન બેઠક યોજી.
તળાજા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણને જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના.
@Gautambhaibjp
ભારતના ઇતિહાસમાં ૫ ઓગસ્ટ, ૨૦૧૯નો દિવસ એક યુગપ્રવર્તક અધ્યાય છે.
આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને માનનીય કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહના મક્કમ નિર્ધાર અને સબળ નેતૃત્વથી કલમ ૩૭૦ નાબૂદ થઈ, અને શ્રદ્ધેય ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીનું અખંડ ભારતનું સ્વપ્ન સાકાર થયું.
આ પગલું માત્ર કાયદાકીય સુધારો ન બની રહેતા, જમ્મુ-કાશ્મીરમાં શાંતિ, સુશાસન અને સર્વાંગી પ્રગતિના નવા સૂર્યોદયનું નિમિત્ત બન્યું છે.
‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પ સાથે કાશ્મીર આજે રાષ્ટ્રના વિકાસયજ્ઞમાં ખભેથી ખભા મિલાવીને આગળ વધી રહ્યું છે.
#Article370 #EkBharatShreshthaBharat #Article370Abrogation
આજરોજ ગાંધીનગર સચિવાલય ખાતે વઘઈ તાલુકાના જનપ્રતિનિધિઓ અને આગેવાનો સાથે મંત્રીશ્રીઓની સૌજન્ય મુલાકાત લઈ વિકાસલક્ષી મુદ્દાઓ અંગે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન મેળવ્યું.
પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP જીની અધ્યક્ષતામાં અને માનનીય સંગઠન મહામંત્રી શ્રી @ratnakar273 જીની વિશેષ ઉપસ્થિતિમાં સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની ૬૫૦મી જન્મજયંતિ વર્ષ નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત આયોજિત ભવ્ય કળશ યાત્રા સંદર્ભે આયોજિત બેઠકમાં સાથી મહામંત્રીશ્રીઓ સાથે હાજરી આપી.
#SamrastaSankalpAbhiyan
માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp ને ગાંધીનગર ખાતે યોજાયેલી કેબિનેટ બેઠકમાં માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી @sanghaviharsh એ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ અર્પણ કર્યો. આ ગૌરવપૂર્ણ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો.
ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 13 સુવર્ણ સહિત કુલ 39 મેડલ્સ જીતી વિશ્વ કક્ષાએ દેશનું ગૌરવ વધાર્યું છે. આગામી કોમનવેલ્થ ગેમ્સ સુધી આ ધ્વજ ગુજરાતમાં રહી રાજ્યના ખેલાડીઓ માટે પ્રેરણા અને નવી ઊર્જાનું પ્રતીક બની રહેશે.
કુશળ સંગઠન, દૃઢ નેતૃત્વ અને અવિરત પરિશ્રમના પ્રતીક ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીને કાર્યકાળના સફળ 5 વર્ષ પૂર્ણ કરવા બદલ હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ.
આપના માર્ગદર્શન અને સંગઠન શક્તિના પરિણામે ગુજરાત ભાજપ સંગઠન સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે.
આપનું નેતૃત્વ સતત પ્રેરણાદાયી બની રહે તેવી શુભેચ્છાઓ.
@ratnakar273
A landmark boost for Indian sports!
Under the visionary leadership of Hon’ble Prime Minister Shri @narendramodi ji, the Union Cabinet has approved the revamped Khelo India Scheme along with enhanced assistance to National Sports Federations, backed by a historic outlay of ₹36,441 crore for the period 2026–27 to 2030–31.
This transformative investment is more than a budget allocation—it is a commitment to every young athlete dreaming of representing India on the world stage. From identifying talent at the grassroots to creating world-class training ecosystems, the revamped scheme will strengthen every step of an athlete’s journey.
With a strong emphasis on modern sports infrastructure, scientific training, women athletes, para-athletes, indigenous sports, fitness promotion and high-performance excellence, the initiative will ensure that talent is nurtured, not limited by circumstances.
As India marches towards becoming a global sporting powerhouse, this visionary decision will empower our youth, strengthen the sporting ecosystem and accelerate our journey towards a Viksit Bharat.
Heartfelt gratitude to Hon’ble Prime Minister Shri @narendramodi ji for his unwavering commitment to building a stronger sporting culture and unlocking the limitless potential of India’s youth. 🇮🇳
ऐ मेरे प्यारे वतन, ऐ मेरे बिछड़े चमन, तुझ पे दिल कुर्बान।
तू ही मेरी आरजू, तू ही मेरी आबरू, तू ही मेरी जान॥
कारगिल युद्ध में अप्रतिम पराक्रम, अतुल्य दक्षता, अटूट अनुशासन का परिचय देते हुए विजय प्राप्त करवाने वाले अमर जवानों को कोटि-कोटि नमन।
विकसित भारत की रफ्तार अब हाइड्रोजन की ताकत के साथ। 🇮🇳🚆
यशस्वी प्रधानमंत्री श्री @narendramodi जी के नेतृत्व में देश की पहली हाइड्रोजन ट्रेन भारत की तकनीकी प्रगति, हरित ऊर्जा और आत्मनिर्भरता का नया प्रतीक बनेगी।
#HydrogenTrain
In the new episode of NPCI's Innovators Playground Podcast, Dilip Asbe sits down with Tarun Mehta, Co-Founder & CEO, Ather Energy to explore how engineering excellence, technology ownership & long-term thinking can help India build globally competitive products and tech companies
"વિરાસતનું વૈભવ હવે વિશ્વની ઓળખ બની રહ્યું છે"
યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સ્થળ રાણી કી વાવ ખાતેના 3D પ્રોજેક્શન મેપિંગ શોને 17મા WOW Awards Asia 2026 માં ગોલ્ડ એવોર્ડ મળવો એ ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે.
આ સન્માન આપણા ઐતિહાસિક વારસાને નવીનતા સાથે વિશ્વ સમક્ષ રજૂ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે. ગુજરાત પ્રવાસન વિભાગ અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન.
ગુજરાતના વણથંભ્યા વિકાસ માટે સતત પ્રયત્નશીલ, નાગરીકોના હિત માટે સદા તત્પર, મૃદુ અને મક્કમ નેતૃત્વ ધરાવતા રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી ને આજે પ્રદેશ ભાજપ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે મુલાકાત કરી જન્મદિવસની શુભકામનાઓ પાઠવી.
ઈશ્વર આપને શ્રેષ્ઠ સ્વાસ્થ્ય અર્પે અને રાજ્યના કલ્યાણ અર્થે સદાય કાર્યરત રહો એવી પ્રાર્થના.
भारत के मत्स्य क्षेत्र को मिलेगी बड़ी मजबूती!
भारत-यूके व्यापक आर्थिक एवं व्यापार समझौता (CETA) लागू होने के साथ भारत के 100% समुद्री उत्पादों को जीरो ड्यूटी पहुंच मिलेगी। इससे समुद्री उत्पादों निर्यात को पप्रोत्साहन मिलने के साथ ही मछुआरों की आय बढ़ेगी और तटीय क्षेत्रों की समृद्धि को नई गति मिलेगी।
#IndiaUKFTA
🚢 Faster trade.
💼 Better business.
🌍 Bigger opportunities.
The India-UK FTA marks a significant step in India’s journey towards becoming a global economic powerhouse.
#IndiaUKFTA
રોલા ખાતે યોજાયેલી ભવ્ય મહારક્તદાન શિબિરમાં ઉપસ્થિત રહી રક્તદાતા ભાઈઓ-બહેનોના અદભૂત સેવાભાવને વંદન કર્યા.
રોલા ગ્રામ વિકાસ ટ્રસ્ટ, અતુલ રૂરલ ડેવલપમેન્ટ, વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી તેમજ તમામ સહયોગી સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોથી આયોજિત આ મહારક્તદાન શિબિરે સાંજે ૫ વાગ્યા સુધીમાં ૩૬૨૧ બોટલ રક્ત એકત્ર કરી સેવાભાવનો નવો ઇતિહાસ રચ્યો. ૧૦૦થી વધુ વખત રક્તદાન કરનાર મહારક્તદાતાઓનું સન્માન અને યુવાનો, મહિલાઓ સહિત મોટી સંખ્યામાં સ્વૈચ્છિક રક્તદાતાઓની ઉત્સાહભરી ભાગીદારી સમાજ માટે પ્રેરણારૂપ બની.
રક્તદાન એ માત્ર દાન નહીં, પરંતુ કોઈ અજાણ્યા વ્યક્તિને નવજીવન આપવાનો સંકલ્પ છે. સમાજમાં આવી માનવતાની ભાવના સતત વિકસતી રહે અને વધુમાં વધુ લોકો સ્વૈચ્છિક રક્તદાન સાથે જોડાય, તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરું છું.