આજે મારા જન્મદિન નિમિત્તે આપ સર્વે વરિષ્ઠ આગેવાનો, સ્નેહીજનો,વડીલો, મિત્રો,કાર્યકર્તાઓ દ્વારા અપાર પ્રેમ અને લાગણી સાથે પ્રત્યક્ષ અથવા પરોપ રૂપે આપવામાં આવેલા આશીર્વાદ બહલ આપ સૌને હ્રદયપુર્વક આભાર
આપ સૌના સ્નેહ મને સદૈવ રાષ્ટ્રસેવા અને જાહેર સેવાના કાર્ય કરવા પ્રેરિત કરતા રહે છે
ભારતીય જનતા યુવા મોર્ચા દ્વારા આગામી સમયમાં વંદનીય અટલ બિહારી વાજપેયજીની જન્મજ્યંતિ સુશાસન દિવસ નિમિતે થી યુગદ્રષ્ટા શ્રી સ્વામી વિવેકાનંદજી ની જન્મજ્યંતિ યુવા દિવસ સુધી આયોજિત વિસ્તારક યોજના અંતર્ગત અંબાજી ઝોનનો અભ્યાસવર્ગ પાલનપુર ખાતે યોજાયો. (1/2)
"सेवा ही संगठन"
આજ રોજ દિવાળીના પાવન પર્વ નિમિત્તે #BJYM બનાસકાંઠા જિલ્લા દ્વારા નડાબેટ ભારત-પાકિસ્તાન બોર્ડર પર આપણા વીર જવાનો સાથે દિવાળીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી.ત્યારબાદ બોર્ડર પરની અંબાજી(BOP) પોસ્ટ પર જઈ જવાનો સાથે જવાનોના હાથનું ભોજન કરવાનો અવસર પ્રાપ્ત થયો
#Diwali