ધ્રાંગધ્રા સ્વસ્તિક પાર્ટી પ્લોટ (હળવદ રોડ ) ખાતે ધ્રાંગધ્રા રોટરી ક્લબ ના 2026-2027 ના પ્રમુખ તથા સેક્રેટરીની વરણીના કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા.તેમાં ન.પા.પ્રમુખશ્રી,જિ. મંત્રીશ્રી, સંગઠન પ્રમુખશ્રી,કારોબારી ચેરમેન,ઇન્સ્ટોલેશન ઓફિસરશ્રી,રોટરી ક્લબના સભ્યશ્રીઓ ઉપસ્થિતિ રહી હતી.
ધ્રાંગધ્રા ખાતે ધ્રાંગધ્રા ન.પા. ને ફાળવેલ 728.71 લાખ ના ખર્ચે વિવિધ કામોના ખાતમુહૂર્ત પ્રશંગે ઉપસ્થિત રહ્યા.તેમાં ચીફ ઓફિસરશ્રી,ન.પા.પ્રમુખશ્રી,ઉપપ્રમુખશ્રી,કા. ચેરમેનશ્રી,સંગઠન પ્રમુખશ્રી, જિ. હોદેદારો,સુ. સભ્યશ્રીઓ,પૂર્વ હોદેદારો વગેરે ની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
પ્રદેશ ભાજપા સંકલન સમિતિ (કોરગ્રૂપ) માં માન.શ્રી આઈ.કે.જાડેજા સાહેબ (પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી,પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી) ની નિમણુંક થવા બદલ શહેર સંગઠન ના હોદેદારશ્રીઓ,પૂર્વ સં.હોદેદારો,ન.પા.ના હોદેદારશ્રીઓ વગેરે દ્રારા તેમના નિવાસ સ્થાને શુભેચ્છા મુલાકાત કરી હતી.
આજે ધ્રાંગધ્રા ખાતે એડવોકેટ & નોટરી શ્રી કલ્પેશભાઈ ત્રિકમાણી ની નવી ઓફિસ ના શુભારંભ પ્રશંગે ઉપસ્થિત રહ્યા. ન.પા પૂર્વ પ્રમુખશ્રી,જિ.ના હોદેદારો,શહેર /ગ્રામ્ય સંગઠન પ્રમુખશ્રી,સંગઠનના હોદેદારો,પૂર્વ હોદેદારો ,ગ્રામ્યના હોદેદારશ્રીઓ, વગેરે ની પ્રેરક હાજરી રહી હતી.
આજે ધ્રાંગધ્રા ખાતે મકવાણા પરિવાર ને ત્યાં માઁ આઈ શ્રી મોગલ માતાજીનો પાટોત્સવ પ્રશંગે ઉપસ્થિત રહ્યા.સંગઠન પ્રમુખશ્રી, મહામંત્રીશ્રીઓ,સંગઠનના હોદેદારો,ન.પા પૂર્વ પ્રમુખશ્રી,સંગઠનના હોદેદારો,ન.પા હોદેદારો,સુ. સભ્યશ્રીઓ,પૂર્વ હોદેદારો,અન્ય હોદેદારો વગેરે ની પ્રેરક હાજરી રહી હતી.
આજે ધ્રાંગધ્રા એસ.એસ.પી કોલેજ ખાતે ના પ્રોફે.કુ.નિવેદીતાબેન કે ત્રિવેદી વાણિજ્ય અનુસ્નાતક ભવન,પ્રોફે.નિવેદિતાબેન ત્રિવેદી માર્ગના નામાભિમાન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા.તેમાં ધારાસભ્યશ્રી, ટ્રસ્ટીશ્રીઓ,કોલેજ ના પ્રિન્સિપાલશ્રી,કોલેજ ના પ્રોફેસરશ્રીઓ, વગેરે ની પ્રેરક હાજરી રહી હતી.
આજે ધ્રાંગધ્રા ચરમાળિયા મેદાન ખાતે ધ્રાં. નગરપાલિકા દ્રારા આયોજીત સ્વદેશી મેળો 2026 ના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા.તેમાં ન.પા. પ્રમુખશ્રી,ચીફ ઓફિસરશ્રી,જિ. ના હોદેદારો, સંગઠન પ્રમુખશ્રી ન.પા. ના હોદેદારો,સુ.સભ્યો, સંગઠન હોદેદારો,પૂર્વ હોદેદારો વગેરે ની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.