Chandrayaan-3 Mission:
'India🇮🇳,
I reached my destination
and you too!'
: Chandrayaan-3
Chandrayaan-3 has successfully
soft-landed on the moon 🌖!.
Congratulations, India🇮🇳!
#Chandrayaan_3#Ch3
મને મારા કેટલાક મિત્રો પાસેથી માહિતી મળેલ છે કે, પોલીસની કેટલીક ગાડીઓમાં પીસીઆર વાનમાં અને કેટલાક સરકારી વાહનોમાં કાળા પડદા મારી દેવામાં આવ્યા છે અને આ વાહનોમાં કેશ રૂપિયા કે અન્ય સામગ્રીની હેરફેર થતી હોવાની શંકા છે.
સરકારી વાહનોના કાચ ઉપર કાળા પડદા હોય તો એ યોગ્ય નથી.
પોલીસ કમિશનર ઓફિસ પાસે બસ સ્ટોપ હોવા છતાં ચાલુ બસે મને બેસાડેલા હતો જ્યારે મે driver ને જણાવ્યું ભાઈ તમે બસ કેમ ઉભીના રાખી ત્યારે તેણે મને તું તારીથી વાત કરી અને અભદ્ર ભાષામાં કીધું હું તને બસમાં ના પણ ચડાવું.
ઉકત બાબત નીગહે લઈ યોગ્ય કાર્યવાહી થઇ આવવા વિનંતી.
@MySuratMySMC હું તારીખ : 20-11-2022 ના રોજ પોલીસ કમિશ્નર ઓફિસના બસ સ્ટોપથી 706 નંબરની બસમાં પકડવા માટે ઊભો હતો ત્યારે 706 નંબરની બસ આવેલ હતી. જે રોડની first લેનમાં ચાલી રહી હતી. મેં જ્યારે હાથ બતાવ્યો ત્યારે બસ ધીમી પડેલ હતી.