India becomes the first nation to touch the south pole of the moon with the success of the #Chandrayaan3@isro Mission.
The new space odyssey flies India's celestial ambitions to newer heights, setting it apart as the world's launchpad for space projects.
‘છે હૃદયમાં તિરંગો સદાકાળ, આ પર્વે તિરંગો શોભાવે ઘરનો માળ’ 🇮🇳
જયારે સમગ્ર વિશ્વમાં ભારત દેશ પ્રતિષ્ઠાની પુનઃ સ્થાપના કરી રહ્યો છે, ત્યારે આઝાદીના પર્વની ઉજવણીને વિશેષ બનાવવા હર ઘર તિરંગ��� અભિયાન અંતર્ગત મારા આવાસ પર તિરંગો લગાવ્યો.