बहोत गुस्सा आता है जब भी तुम्हारे बारेमे कोई भी गलत लब्ज़ बोले तो
आज किसी ओर की हो इसका मतलब ये तो नही की तुम मेरे थे ही नही
#gujjupoetry#morbid#gujrat @ Morbi https://t.co/6q9Lr8J6Yv
નિજ હૈયા મા તને નીરખ્યા ની થોડી હામ છે
ચર્ચા સૌ મો પર આમેય બદનામ મારુ નામ છે
હવે નથી સાંધવી એ તૂટેલી પ્યાલીઓને 'મેહુલ'
મારે મન મદિરાય તું ને તું જ મારો મીઠો જામ છે
#amegujrati#gujjupoetry#amegingindia @ Morbi https://t.co/zenoy8FJps