શિખામણ અરીસાની જેમ છે — સાચું બતાવે છે, પણ માણસો નજર ફેરવી લે છે.
અને વખાણ મીઠા ઝેર જેવી — નુકસાન કરે છે, છતાં લોકો ચાટતા રહે છે.
જે શિખામણ સાંભળે છે એ બદલાય છે,
અને જે ફક્ત વખાણ સાંભળે છે એ ભટકે છે…
વાત નાની છે, પણ જીવનભરની છે 💭✨
“You cannot change the people around you,
but you can definitely change the people around you!!
(Confused, right? I know.. Read again, you’ll understand)”
શણગાર તો શરીરને હોય સાહેબ... સુંદર તો પ્રભુની કૃપા હોય તો થવાય... કોઇએ પૂછ્યું બંસરીને કે, તું કેમ કૃષ્ણને વ્હાલી છે...? ત્યારે બંસરીએ કહ્યું કે, હું અંદરથી ખાલી છું માટે કૃષ્ણને વ્હાલી છું...!!