@kapsology I hope aapko koi Gynecologist ya oncologist na mile raste pr varna aap...
Khair chodo bhi..
By the way good attempt for negetive publicity and kuch nya lao already ye kisine try kr liya hua hai
સુગરીનું એક રસપ્રદ અને સુંદર સત્ય
નર સુગરી ખૂબ જ મહેનત કરીને, એક-એક તણખલું વીણીને અદભુત માળો ગૂંથે છે. પણ ખરી કસોટી ત્યારે થાય છે જ્યારે માદા સુગરી તેનું નિરીક્ષણ કરવા આવે છે. જો માદાને એ માળો પસંદ ન આવે, તો નર સુગરી કોઈ પણ આનાકાની, અહંકાર કે ઝઘડા વગર એ માળાને ત્યાં જ અધૂરો છોડી દે છે... અને પૂરા ઉત્સાહ સાથે ફરીથી નવો માળો બનાવવાનું શરૂ કરી દે છે.
વાત માણસની હોય કે પક્ષીની... સંબંધોમાં સામેવાળાની પસંદગી, સ્વીકૃતિ અને ખુશીનું મહત્વ બંને જગ્યાએ સરખું જ છે.
#NatureLessons
शिक्षित बनो, संगठित रहो, संघर्ष करो
सामाजिक कुरीतियों को दूर करने एवं दलित, शोषित और वंचितों को उनका अधिकार दिलाने वाले भारत के संविधान निर्माता “भारत रत्न” डॉ भीमराव अंबेडकर जी की जयंती पर उन्हें सादर नमन
#AmbedkarJayanti
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં છેલ્લા અઢી દાયકામાં ગુજરાતે અભૂતપૂર્વ વિકાસ સાધી બતાવ્યો છે.
સમગ્ર ગુજરાતમાં આંતરમાળખાકીય સેવાઓમાં ભારે વૃદ્ધિ થઈ છે અને માથાદીઠ આવક તેમજ સુખાકારીમાં પણ મોટો વધારો થયો છે.
નાગરિકોનો અતૂટ વિશ્વાસ સતત ભારતીય જનતા પાર્ટીની સાથે રહ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ ભાજપા જ્વલંત વિજય પ્રાપ્ત કરશે તે નિશ્ચિત છે.
#કમળ_ખીલશે_વિકાસ_જીતશે
Stronger women, stronger nation.
The Nari Shakti Vandan Adhiniyam, under the visionary leadership of Hon’ble Prime Minister Shri @narendramodi ji, is a landmark step towards women-led development.
By ensuring 33% reservation for women in legislative bodies, it empowers Nari Shakti to lead and shape India’s future.
#NariShaktiVandan
ભારતીય બંધારણના ઘડવૈયા, સામાજિક સમરસતાના સૂત્રધાર, ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતીએ ભાવપૂર્ણ વંદન.
ન્યાય, સમાનતા અને બંધુતાના મૂલ્યો દ્વારા તેમણે આધુનિક ભારતના નિર્માણનો જે મજબૂત પાયો નાખ્યો છે, તે આપણી લોકશાહીનો પ્રાણ છે.
વંચિતોના ઉત્થાનથી લઈને મહિલા સશક્તિકરણ સુધીના તેમના વિચારો આજે પણ પ્રત્યેક ભારતવાસી માટે પ્રેરણાનો અખૂટ સ્રોત છે.
રાષ્ટ્રનિર્માણમાં તેમના અતુલ્ય યોગદાનને દેશવાસીઓ સદૈવ યાદ રાખશે.
माननीय प्रधानमंत्री श्री @narendramodi जी के नेतृत्व में भारत में महिला सशक्तिकरण को नई दिशा और गति मिली है।
#NariShaktiVandan अधिनियम के माध्यम से मातृशक्ति को लोकतंत्र में सशक्त भागीदारी का अवसर मिला है।
बाबासाहेब डॉ. भीमराव अंबेडकर जी की जयंती के अवसर पर माननीय मोदी जी द्वारा लिखा गया यह पत्र नारी शक्ति के सम्मान एवं सशक्तिकरण के संकल्प और संवेदनशीलता का सशक्त प्रतिबिंब है।
વિધાનસભાની સામે પ્રેરણાભૂમિ ખાતે ડૉ. બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી.
સમરસ સમાજના નિર્માણ માટેના તેમના વિચારો, અને મજબૂત લોકતંત્રની રચના માટેનું ચિંતન આપણા સૌ માટે દિશાદર્શક છે.
સમરસ અને સોહાર્દપૂર્ણ સમાજના નિર્માણ દ્વારા તથા વિકસિત ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થવાનો આ અવસર છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal ના અધ્યક્ષસ્થાને મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં અમદાવાદ મહાનગરપાલિકાના ઉમેદવારોની પસંદગી કરવામાં આવી.
#કમળ_ખીલશે_વિકાસ_જીતશે
This morning, I was reading Chapter 15 of the Bhagavad Gita. One thought stayed with me. “Have courage. Stay humble. Do your duty without attachment.” Life tested this.
Some years ago, Shri Jaiprakash Gaur, who built Jaypee Group, came to meet me in London. He had built an empire over his lifetime with hard work and vision. He reached out more than once. He wrote to me. His only wish was simple that what he had built should go into safe hands and be taken forward with the right intent. He even wrote me letters in Hindi, in his own words, expressing his trust. At that time, we could not proceed.
Recently, the asset went into a public auction by CoC in the IBC process. Many strong bidders participated. Suddenly, the sentiment and wishes of Jaiprakash Gaur ji came rushing back to me. One by one, everyone dropped out of the bidding. Finally, we were declared the highest bidder publicly.
It was a transparent process. We were informed in writing that we had won. But life is never so simple. After some days, the decision was changed. Don’t want to go into the details. That is for the right forum. But I want to share something from my heart.
We have no attachment to this asset. If it comes, it is God’s grace. If it goes, that is also his wish. But one thing we believe strongly. When something is promised in dharma, it should not be taken back. In our scriptures also, we see this again and again. Truth, commitment, and fairness are above everything.
So, what should one do? Gita gives a simple answer - do your duty, with courage, but without anger or attachment. That is what we will do. We will place the facts in the right way. We will follow the right path.
Rest, I leave to God.
18મી સદીની માનસિકતા પર આખરે કિંજલ દવેએ તોડ્યું મૌન
(તાજેતરમાં જ ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવેની એક ગુજરાતી બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઇ કરવામાં આવી છે. આ આંતરજ્ઞાતિય લગ્ન મુદ્દે જ્યારે પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજે જ્યારે પરિવારનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો. ત્યારે હવે જ્યારે વાત પોતાના પરિવાર પર આવી ત્યારે કિંજલ દવેએ આ મુદ્દે મૌન તોડી કેટલાક લોકોને આડેહાથ લીધા છે. કહ્યું કે, '18મી સદીના રીતિ રિવાજો હજું ક્યાં સુધી ચાલશે. શું 2-4 અસામાજીક તત્વો દીકરીઓ માટેના Rules & Regulation નક્કી કરશે? કે દીકરીઓની લિમિટ ક્યાં સુધી હોવી જોઇએ. પ્લીઝ, આવા અસામાજીક તત્વોને સમાજમાંથી દૂર કરો.')
#KinjalDave #GujaratiSinger #dhruvinshah #lalitdave #kinjaldave #singarkinjaldave #Gujarat #Gujaratinews #VTVDigital
GST Demand cannot Exceed amount specified in Show Cause Notice
[(R.T.S. Electricals and Civil India (P.) Ltd.)
High Court of Allahabad –
Writ Tax No. 1031 of 2025,
dated 06.10.2025]
जब हम एक साथ चलतेहै, राष्ट्र अधि क मजबतू होता है।
सरदार पटेल की 150वींजन्मजयतं ी पर यहींसकं ल्प दोहरा रहा हैभारत।
यनिूनिटी मार्च के साथ एकता के पथ पर आगेबढ़ रहा हैभारत।
#Sardar150
Supreme Court protects Practicing Chartered Accountant : Held that merely issuing Form 15CB under the Income-Tax Act does not amount to abetment of money laundering.
In this case, a Chartered Accountant had issued Form 15CB for remittances related to import of goods, as required by the bank. Later, the Enforcement Directorate (ED) alleged that the company had illegally transferred money abroad and accused the CA of abetting the offence under the Prevention of Money Laundering Act (PMLA).
The Madras High Court, while granting relief, observed that:
“A Chartered Accountant is not required to verify the genuineness of documents submitted by clients. His role is akin to that of a panel lawyer of a bank, who provides a legal opinion on title deeds without investigating their authenticity. Such professionals cannot be prosecuted along with the principal offender.”
The Supreme Court upheld this reasoning, affirming that the CA cannot be held criminally liable merely for performing his statutory duty under tax law.
[Murali Krishna Chakrala v. The Deputy Director, Directorate of Enforcement, Chennai - [2023] 457 ITR 579 (Madras HC)]
[The Deputy Director v. Murali Krishna Chakrala — SLP (Criminal) Diary No. 8123/2024 (Supreme Court)]
Tonight we got to talk about Jay Shah!!
- He brought WPL to reality,
- Brought Proper Domestic cricket for women,
- Equal match salary when our cricketers were not even getting paid timely,
- Gave free tickets to brought fans to the stadium.
@JayShah ❤️