શંકર ચૌધરીએ દિલ્હીમાં PM મોદી સાથે કરી મુલાકાત
ગોબરધન યોજના અંગે વડાપ્રધાન મોદી સાથે ચર્ચા
ખેડૂતો અને પશુપાલકો તરફથી PM મોદીનો માન્યો આભાર
યોજનાથી ખેડૂતો અને પશુપાલકોને મળતા લાભ અંગે ચર્ચા
#ShankarChaudhary#PMModi#GOBARDHAN#Gujarat#VTVDigital
#WATCH | Kanpur, UP | Indian Air Force chief Air Chief Marshal Amar Preet Singh says, "We have information available to us now; we are talking about predictive AI—forecasting what is likely to happen next. We are creating 'digital twins' to understand future possibilities. So, by leveraging the data we can easily share with one another, we should learn from any mistake—regardless of who made it—and avoid repeating it ourselves..."
અમદાવાદમાં હવે શ્વાન-બિલાડીના પણ ડેથ સર્ટિફિકેટ!
AMCના CNCD વિભાગ દ્વારા પેટ ક્રિમેશન સર્ટિફિકેટ અપાશે
ડોગ-કેટના અગ્નિસંસ્કાર બાદ ઓનરને સર્ટિફિકેટ મળશે
ગુજરાતમાં પ્રથમ વખત કોઈ શહેરમાં આવી સુવિધા શરૂ થશે
AMC દ્વારા 8 મહિનાથી પેટના અગ્નિસંસ્કારની સુવિધા અપાઈ રહી છે
હવે અગ્નિસંસ્કારની સુવિધા સાથે સર્ટિફિકેટ આપવાની નવી સુવિધા પણ શરૂ થશે
#Ahmedabad #AMC #PetCremation #Dog #VTVDigital
રાજકોટ સિવિલ મામલે આરોગ્ય મંત્રીનું મોટું નિવેદન
મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કહ્યું કે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બનેલી
મહિલા તબીબ સાથે ગેરવર્તણૂકની ઘટનાને રાજ્ય સરકારે અત્યંત
ગંભીરતાથી લીધી છે. પીડિત મહિલા તબીબ સાથે ટેલિફોનિક
વાતચીત કરી સાંજ સુધીમાં ત્વરિત ન્યાય અને સંપૂર્ણ સુરક્ષાની ખાતરી આપી છે.
#Rajkot #RajkotCivilHospital #PrfulPansheriya #GujaratNews #VTVDigital
અમેરિકાના EB-1A ગ્રીન કાર્ડમાં ભારતીયોને મોટો ઝટકો!
2026ના પ્રથમ છ મહિનામાં ભારતીય અરજદારોનો મંજૂરી દર ઘટ્યો
EB-1A મંજૂરી દર 49.1%થી ઘટીને 35% થયો, ભારતીય ટેક
પ્રોફેશનલ્સ પર ઘટાડાની સૌથી વધુ અસર, ભારતીય ટેક વર્કર્સ માટે
US ઇમિગ્રેશન પ્રક્રિયા વધુ પડકારજનક બની
#EB1A#GreenCard #USImmigration #IndianTechWorkers #VTVDigital
ડુપ્લિકેટ બિયારણ-દવા-ખાતર વેચનારાઓ સામે કડક કાર્યવાહી થશેઃ જીતુ વાઘાણી
વડાલી માર્કેટ યાર્ડના રજત જયંતિ કાર્યક્રમમાં કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ડુપ્લિકેટ બિયારણ વેચતા વેપારીઓને કડક ચેતવણી આપી છે. કપાસ સહિતના પાકના ડુપ્લિકેટ બિયારણ, દવા અને ખાતર વેચનારાઓને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવે તેમ તેમણે જણાવ્યું. ખેડૂતો સાથે છેતરપિંડી કરનાર સામે કડક કાર્યવાહી કરવાની વાત કરતાં વાઘાણીએ કહ્યું કે આરોપી પોતાનો ભાઈ હોય તો પણ કાર્યવાહી કરવામાં આવશે.
#JituVaghani #GujaratFarmers #DuplicateSeeds #Agriculture #FarmerNews #GujaratNews #VTVDigital
'નેક્સ્ટ જનરેશન ચલણ સિસ્ટમ'
હવેથી ઇ-ચલણ મળ્યાના 45 દિવસમાં રકમ ભરવી અથવા પુરાવા સાથે પોર્ટલ પર પડકારવું ફરજિયાત
સમયમર્યાદામાં ચલણનો નિકાલ નહીં થાય તો ડ્રાઇવિંગ લાયસન્સ અને RC સંબંધિત તમામ કામગીરી અટકાવી દેવાશે
એક વર્ષમાં 5થી વધુ ઉલ્લંઘન પર થશે કડક કાર્યવાહી
#EChallan #TrafficRules #DrivingLicense #RC #VTVDigital