જ્યાં સુધી ગુજરાતી & હિન્દી ભાષાને અંગ્રેજી ભાષા જેટલું મહત્વ નહીં મળે ત્યાં સુધી હું પાઘડી નહીં પહેરું... - પ્રેમાનંદ વીરક્ષેત્ર વડોદરુ, ગુજરાત મધ્યે ગામ
સવાયા ગુજરાતી સારસ્વત ફાધર વાલેસનું એમના વતન સ્પેન ખાતે લગભગ 95 વર્ષની વયે નિધન થયું છે.
દસ વર્ષ પહેલાં એમનું જાહેર સન્માન અમદાવાદમાં હતું ત્યારે મારી કોલમમાં લખેલો લેખ 2011માં મેં બ્લોગ પર મુકેલો હતો. એની લિંક આ રહી :
https://t.co/tIit5Y2XVq
Rest in peace noble soul.
જે લોકો એવું કહેતાં હોય છે કે વિશ્વામિત્રીમાં મગરોનો ત્રાસ છે એ અર્ધસત્ય અને અતિશયોક્તિપૂર્ણ હશે કદાચ. વિશ્વામિત્રીની હાલની સ્થિતિ જોઈને તો એવું જ થાય છે કે ઘણા લાંબા સમયથી એને અને મગરોને માણસોનો ત્રાસ હોવો જોઈએ.
"નર્વસ હોવું સામાન્ય બાબત છે. જીવતો માણસ નર્વસ થાય. તેથી અગત્યની વસ્તુ છે નર્વસ હોવાં છતાં પણ સહજતા જાળવી રાખવી. સામેવાળાને ઈમ્પ્રેસ કરવા કરતાં પોતાને યોગ્ય રીતે એક્સપ્રેસ કરવા પર ભાર આપવો."
- 'વ્યૂહચક્રવ્યૂહ' લેખમાળા ('ઈન્ટરવ્યૂ શ્રેણી'માંથી)
https://t.co/ndXlSo0lns
સિંહે એક હરણનો શિકાર કર્યો હતો. જેવું તેને ખાવા માટે બચકું ભર્યું તો તેને અહેસાસ થયો કે હરણી ગર્ભવતી હતી અને તેના પેટમાં બચ્ચું છે. સિંહે ધીમેથી તે બચ્ચાંને પેટમાંથી બહાર કાઢ્યું. પરંતુ બહુ મોડું થઇ ગયું હતું. કારણ કે બચ્ચું મૃત્યુ પામ્યું હતું... 1/1
@jayvasavada જય ભાઈ, ભારતની વાણિજ્યિક સમાચાર ચેનલો પર આવતી ડિબેટ કરતાં 'રાજ્યસભા ટીવી'(RSTV) પરની ડિબેટ જોવી હિતાવહ રહેશે. જેમાં કોઈ પણ વિષય પર બૌદ્ધિક વાર્તાલાપ અને તથ્યાત્મક રજુઆતોની સાથે સાથે શાંતરસનું ઔચિત્ય પણ જળવાયેલું જોવા મળશે.
ઉદા. દેશ-દેશાંતર, સરોકાર, India's world, the big picture
Festivals are around the corner, but beware, not all offers are genuine
Do not respond to an online Ad or a phone offer for an item that is priced far below the market value, or where the seller claims to need to sell the product quickly.
#GujaratCyberCrimeCell#FakeOffers
નવરંગપુરા પો.સ્ટે. માં ફરજ બજાવતા પો.સ.ઈ સુ.શ્રી કુસુમ પરમાર તથા તેમની ટીમે પોતાની પરવા કર્યા વગર કરેલ ત્વરિત, સાહસિક, ઉમદા કામગીરી બદલ સમગ્ર ગુજરાત પોલીસને તેમના ગર્વ છે.
#GujaratPolice
જીવનનું સહુથી મોટું સાહસ એટલે આપણાં દેશનું અરેંજમેરેજ
એક કપ ચા પણ પોતાના સ્વાદ પ્રમાણે ગમે ત્યાં,
જેને પુરા જાણતા નથી, ટેવો,ગમાઅણગમા વિષે જ્ઞાન નથી તેની સાથે જીવનભર એકજ ઓરડામાં બંધાઈ જવું.
ખાસ યુવતીઓ માટે ઘર માબાપ છોડી કાયમ માટે નીકળી પડવાનું
સારું છે જમાનો બદલાઈ રહ્યો છે- રેખા
#WATCH Himachal Pradesh: Members of Tibetan community in exile cheer for Indian forces in Manali, as vehicles of army troops pass through the region, en route to the border area in Ladakh. (04.07.2020)
કોરોના સામે રક્ષણ મેળવવા આટલું ખાસ ધ્યાન રાખજો
કામકાજના સ્થળે હોય કે ઓફિસે કે પરિવહનમાં હોવ એક વાત યાદ રાખજો તકેદારી રાખશો જો પાક્કી તો કોરોના જાશે નાશી
#GujaratFightsCovid19