મને સતત SPU,GU વગેરેના વિદ્યાર્થીઓના કોલ/મેસેજ આવી રહ્યા છે, આપના પ્રશ્નો મેં SPU VC @SHIRISH41178356 ને આજે પૂછ્યા, અને એમણે કહ્યું છે કે તકેદારી સાથે જ પરીક્ષા લેવાશે, બાકી બધી સમસ્યાઓ જેમ કે ફૂડ, રૂમ વગેરેનું પણ હવે અનલોક-1થી ધીરે-ધીરે સમાધાન મળી જશે.
Stay focused. 😊
સરકાર.. ક્યાં સુધી અવગણશો આ અવાજોને.? કોઈક Ph.D કરેલા આજે બેરોજગાર લખે છે,તો કોઈક પરીક્ષાઓ પાસ કર્યા પછી બેરોજગાર છે,કોઈક મહેનત કરીને મરે છે પણ પરીક્ષા નથી લેવાતી,તો કોઈક નીતિઓની આંટીઘૂંટીમાં અટવાઈ ગયુ છે,સમય છે,પારખી લો આ ભડકતી આગને,એ વિનાશક બની જાય એ પહેલાં.
#ResumeGujRecruits
વિદ્યાર્થીની મનોવ્યથા સમજવી જરૂરી છે.
ઘણા વરસોથી મા બાપ ના સ્વપ્નાઓ મુઠીમાં લઇ નીકળી પડેલા ગુજરાતના ભાવિ સાકરકારી ઓફિસરો માટેની આ લડત છે..
પરીક્ષાનું આયોજન થાય , તારીખ જાહેર કરવામાં આવે, સંવેદનશીલ સરકારને ખરી સંવેદના દેખાડવાની જરૂર છે આજે
#DeclareGujExams
@MamRajVinchhiya@pkumarias@CollectorRjt @SDMRajJasdan સર વીંછયા તાલુકા નું khadkana વાડી-વિસ્તાર મા લાઈટ જ નથી અમે બધા ગામ લોકો એ ઘણી અરજી કરવા છતાં લાઈટ નથી અપાતા