આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં ગયેલા કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલિયાન�� ભાજપે આવી હાલત કરી....
ચાલો એમના જ મુખેથી પોતાની વ્યથાનો વિડિઓ સાંભળીયે....
ધર્મેન્દ્ર વાવલિયાની હિંમત ને સેલ્યુ�� કરું છું કે જાહેર માં સત્ય બોલી શકે છે.
હજુ કોઈ વંડીએ બેઠા હોય તો નીચે ઉતરી જાજો....