આકાશમાં સર્જાએલા સંકટ વચ્ચે અડગ કેપ્ટન સ્મિત મચ્છરને હૃદયપૂર્વક સલામગંભીર પરિસ્થિતિમાં પણ કર્તવ્યથી એક ક્ષણ પણ ન ડગતા ૧૭૪ મુસાફરોના જીવન ની રક્ષા કરી તેમણે સાહસ, સંયમ અને ફરજની અદભુત ગાથા રચી.ગુજરાત ના આ વીર સપૂત ના સારા સ્વાસ્થ્ય માટે ભદ્રકાળી મંદીરે મહાઆરતી નું આયોજન કરેલ છે.
ખાડિયાના દરેક ઘરમાં જઈને, દરેક મતદાતાને જોડીને, વિકાસ અને વિશ્વાસના આ અભિયાનને વધુ મજબૂત બનાવીશું.
‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ’ ના મંત્ર સાથે ખાડિયાને નવી ઊંચાઈએ લઈ જવાની દિશામાં આપણે સૌ મળીને કાર્ય કરીશું."
ખાડિયાના દરેક ઘરમાં જઈને, દરેક મતદાતાને જોડીને, વિકાસ અને વિશ્વાસના આ અભિયાનને વધુ મજબૂત બનાવીશું.
‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ’ ના મંત્ર સાથે ખાડિયાને નવી ઊંચાઈએ લઈ જવાની દિશામાં આપણે સૌ મળીને કાર્ય કરીશું."
દિલ્હી વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનો ૨૭ વર્ષ પછી ઐતિહાસિક વિજય થયો તે બદલ ખાનપુર કાર્યાલય કર્ણાવતી મહાનગર શહેર કાર્યાલય ખાતે ભવ્ય વિજયોત્સવનું આયોજન કરવામાં આવ્યું.🪷🌷🪷
जनशक्ति सर्वोपरि!
विकास जीता, सुशासन जीता।
दिल्ली के अपने सभी भाई-बहनों को @BJP4India को ऐतिहासिक जीत दिलाने के लिए मेरा वंदन और अभिनंदन! आपने जो भरपूर आशीर्वाद और स्नेह दिया है, उसके लिए आप सभी का हृदय से बहुत-बहुत आभार।
दिल्ली के चौतरफा विकास और यहां के लोगों का जीवन उत्तम बनाने के लिए हम कोई कोर-कसर नहीं छोड़ेंगे, यह हमारी गारंटी है। इसके साथ ही हम यह भी सुनिश्चित करेंगे कि विकसित भारत के निर्माण में दिल्ली की अहम भूमिका हो।
मुझे @BJP4India के अपने सभी कार्यकर्ताओं पर बहुत गर्व है, जिन्होंने इस प्रचंड जनादेश के लिए दिन-रात एक कर दिया। अब हम और भी अधिक मजबूती से अपने दिल्लीवासियों की सेवा में समर्पित रहेंगे।
આજ રોજ લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત ભારતીય જનતા પાર્ટી કર્ણાવતી મહાનગર ની આઇ.ટી - સોશિયલ મીડિયા વિભાગ ની અગત્ય ની બેઠક રાખેલ હતી જેમાં ખાડીયા વૉર્ડ ની ટીમ મે હાજરી આપી