📍જૂનાગઢ
આજરોજ જૂનાગઢ ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર જવારોડ ખાતે આચાર્ય મહારાજ શ્રી પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશપ્રસાદજી મહારાજ ના 60માં જન્મદિવસ નિમિત્તે આયોજિત ભવ્ય “ષષ્ટિપૂર્તિ મહોત્સવ”માં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
પૂજ્ય મહારાજશ્રીનું જીવન ધર્મ, સંસ્કાર, સેવા અને સત્સંગના મૂલ્યોને સમાજમાં વધુ મજબૂત બનાવતું રહે અને તેમના માર્ગદર્શનનો લાભ સૌને સતત મળતો રહે તેવી હાર્દિક શુભકામનાઓ.
જય સ્વામિનારાયણ 🙏
'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા @iJagdishBJP સાહેબ ના અધ્યક્ષસ્થાને પ્રદેશ બેઠક યોજાઈ. જેમા ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવેલ.
હિન્દી સાહિત્યના આધારસ્તંભ અને વાર્તાલેખનના પિતામહ એવા મહાન સાહિત્યકાર મુનશી પ્રેમચંદજીને જન્મજયંતીએ ભાવપૂર્ણ વંદન.
પ્રેમચંદજીનું સાહિત્ય આજે પણ વાચકોને માનવીય મૂલ્યો અને જીવનસત્ય અંગે મંથન કરવાની પ્રેરણા આપે છે
આજ રોજ કાલસારી / અરણીયારા /કેશોદ /જૂનાગઢ /ચુડા ખાતે સ્વ. ખેડૂત નેતા શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની સાતમી પુણ્યતિથિ નિમિત્તે આયોજિત નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ / રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો.
આ સેવા યજ્ઞ દ્વારા નિષ્ણાત ડૉક્ટરોની ટીમે ગ્રામજનોને આરોગ્ય તપાસ, માર્ગદર્શન અને જરૂરી દવાઓ ઉપલબ્ધ કરાવી સમાજસેવાનું ઉત્તમ કાર્ય કર્યું. આવા લોકહિતના કાર્યક્રમો સમાજમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાની સાથે સેવાભાવને પણ મજબૂત બનાવે છે.
આ સુંદર આયોજન સાથે જોડાયેલા તમામ આયોજકો, ડૉક્ટર મિત્રો અને સેવાભાવી કાર્યકરોને હૃદયપૂર્વક અભિનંદન તથા શુભકામનાઓ..1-1...
જુનાગઢ મહાનગરપાલીકા ના મેયર ધર્મેશભાઈ પૉશીયા @Dharmesh_Poshiy ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા.
ઈશ્વર આપને શ્રેષ્ઠ આરોગ્ય, દીર્ઘ આયુષ્ય અને સમૃદ્ધિ આપે. આપ અપના જીવન માં ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી દેવાધીદેવ મહાદેવ ને પ્રાર્થના.
ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર માટે વંદનીય, આદરણીય અને પ્રેરણાસ્ત્રોત એવા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, સ્વ. પૂજ્ય શ્રી કેશુભાઈ પટેલ સાહેબની જન્મજયંતિ નિમિત્તે તેમને કોટિ કોટિ વંદન.
📍રાજકોટ
ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ની 125મી જન્મજયંતિ નિમિત્તે રાજકોટ શહેર યુવા મોરચા દ્વારા આયોજિત વિદ્યાર્થી સંમેલનમાં ઉપસ્થિત રહેવાનો અને યુવા મિત્રો સાથે રાષ્ટ્રપ્રેમ, શિક્ષણ, નેતૃત્વ તથા વિકસિત ભારતના નિર્માણમાં યુવાનોની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે પોતાના વિચારો રજૂ કરવાનો અવસર પ્રાપ્ત થયો.
જય હિંદ! 🇮🇳
ભારત માતાની જય!
📍JUNAGADH
A Japanese delegation visited Atul Technocast Pvt. Ltd. during their India visit. It was a pleasure to welcome the delegation and interact with them. Mr. Kazi were also present during the visit. The meeting provided an excellent opportunity to strengthen business relationships and explore future collaboration.
📍જૂનાગઢ
આજ રોજ જુનાગઢ ખાતે Royal Status ના શુભ ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો.
આ નવા વ્યવસાયિક સાહસની સફળ શરૂઆત બદલ કેવિનભાઈ અકબરી ને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. મા ખોડિયારજીના આશીર્વાદથી ઉત્તરોત્તર પ્રગતિ કરે, નવી ઊંચાઈઓ સર કરે તેવી હાર્દિક શુભકામનાઓ.
નવી શરૂઆત માટે ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન!
🙏 જય મા ખોડિયાર | જય શ્રી કૃષ્ણ
📍ગાંધીનગર
આજરોજ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ @iJagdishBJP ના માર્ગદર્શન હેઠળ આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે યુવા મોરચા @BJYM4Gujarat ના અધ્યક્ષશ્રી ડૉ હેમાંગભાઈ જોષી @drhemangjoshimp ની ઉપસ્થિતિ માં ભારતીય જનતા યુવા મોરચાના હોદ્દેદારો સાથે પરિચય બેઠક યોજાઈ.
આ બેઠક દરમિયાન પ્રદેશ અધ્યક્ષશ્રીએ ‘વિકસિત ભારતના નિર્માણમાં યુવાનોની ભાગીદારી’ વિષય પર પ્રેરણાદાયી માર્ગદર્શન આપતાં યુવા શક્તિને સંગઠન મજબૂત કરવા તથા રાષ્ટ્રનિર્માણમાં સક્રિય ભૂમિકા નિભાવવા આહ્વાન કર્યું.
इंडोनेशिया में सनातन परम्परा का जयजयकार 🚩
माननीय प्रधानमंत्री श्री @narendramodi जी ने इंडोनेशिया स्थित यूनेस्को विश्व धरोहर प्रम्बानन मंदिर परिसर में दर्शन किए।
📍ખડીયા(જૂનાગઢ)
પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન–2026 અંતર્ગત આજે જુનાગઢ તાલુકાના પ્રશિક્ષણ વર્ગમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો.
પ્રશિક્ષણ દ્વારા સંગઠનના વિચારો, રાષ્ટ્રસેવાની ભાવના, કાર્યપદ્ધતિ અને સમર્પિત કાર્યકર્તાના કર્તવ્યો અંગે માર્ગદર્શન પ્રાપ્ત થયું. આવા પ્રશિક્ષણ વર્ગો કાર્યકર્તાઓને વધુ સજ્જ, સક્રિય અને જનસેવા માટે સમર્પિત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
સંગઠન જ શક્તિ છે, સેવા જ સંકલ્પ છે.
🚩 ભારતીય જનતા પાર્ટી જિંદાબાદ
🇮🇳 વંદે માતરમ
धैर्य, विवेक और दूरदर्शिता से किए गए कार्यों से ही सुख-समृद्धि के द्वार खुलते हैं। इसलिए हर निर्णय में पूरी समझदारी जरूरी है, क्योंकि सोच-समझकर उठाया गया कदम ही सफलता का आधार बनता है।
सहसा विदधीत न क्रियामविवेकः परमापदां पदम्।
वृणते हि विमृश्यकारिणं गुणलुब्धाः स्वयमेव सम्पदः॥
A memorable welcome from the Indian community in Nice.
Though they may be several kilometres away from home, the bond of our diaspora with India remains as strong as ever.