પાલનપુરમાં નિર્માણાધીન પુલ પડવાની ઘટના ઘટી છે તેમાં તપાસના અંતે એવું પણ સાંભળવા મળે કે,
નવરાત્રીની આઠ રાત દરમિયાન લોકો મોડા સુધી ખૂબ ગરબા રમ્યા હોવાથી ખૂબ કંપન ઉત્પન્ન થયું હોવાથી આ ઘટના ઘટી છે. 😆
બાકી બ્રિજના ડિઝાઇન, સ્ટ્રક્ચર અને માલની ગુણવત્તામાં કોઈ ખરાબી નથી. 😂
#Palanpur