Sirf Aasman chhu lena hi safalta nahi hai......
.............
............
.............
.........
.......
SAFALATA to isme hai ki Asman bhi chhu liya jaye....
...aur........
..Kadam bhi zamee par hi rahe.....
#tuesdaymotivations
Plz do listen..
"PAIN OF SUFFERERS"
નગર તને બીમાર આમ જોઈ નહીં શકું..
Singer and Composer : - Vinay Nayak
Lyrics :- Dr. Gurudatt Thakkar
Link: - 👇
https://t.co/1jMJTwrUmT
મહીસાગર જિલ્લામાં વેન્ટિલેટરની જરૂર પડી તો ખબર પડી કે આખા લુણાવાડામાં એકપણ વેન્ટિલેટર બેડ નથી,કોટેજ હોસ્પિટલમાં CT SCANની વ્યવસ્થા પણ નથી,હાઈફ્લો ઓક્સીજનની પણ સુવિધા નથી,અને વડોદરા કોલ કરીએ તો કહે છે બીજા જિલ્લા વાળાને અમે પ્રાથમિકતા ના આપી શકીએ.ગામડાને મરવા તો ના છોડી દેવાયને..!
સ્કુલ અને હોસ્પિટલ બનાવતાં રૂપિયા વધે તો મંદિર બનાવાય...
પણ ડફોળો સમજતા જ નથી..!
દાન વિચારીને આપજો.. દવાખાનાના દરવાજા ખુલ્લા છે ધાર્મીક સંસ્થાઓ ના દરવાજા બંધ છે..!
સંકટ સમયે ભગવાનને યાદ કરી શકશો ગમે ત્યાં પણ મદદે તો ડોક્ટર જ આવશે..!
બસ આજ બાકી હતું..
દાજયા પર ડામ..
જાહેર જનતા તકેદારી રાખજો..
Prices of Medicines to Increase from April as Companies Seek Hike of 20%
https://t.co/nSlLrPVD8F
Source : "News18"
બસ આજ બાકી હતું..
દાજયા પર ડામ..
જાહેર જનતા તકેદારી રાખજો..
Prices of Medicines to Increase from April as Companies Seek Hike of 20%
https://t.co/nSlLrPVD8F
Source : "News18"
@butterfly_11S જ્યારે કોઈ પક્ષ ને એના કામ ના લીધે નઈ પણ એક વ્યક્તિ વિશેષ ના લીધે વોટ મળે ત્યારે સરમુખત્યાર શાહી નો જન્મ થાય છે.
60% જનતા જ્યારે આ કારણે વોટ આપે તો પણ ભોગવવું બધા ને પડે..
જ્યાં સુધી પબ્લિક આ વાત નઈ સમજે ત્યાં સુધી આ જ ચાલશે..
એની અસર ગરીબ અને મધ્યમ વર્ગ ને જ ભોગવવી પડશે..👇