. સૌરાષ્ટ્રમાં “ઠેર-ઠેર ટૂંકું ને ટચ ટિકિટ નહીં તો ભાજપ નહીં” વિઠ્ઠલભાઈ એક એવા નેતા છે જેમને કોઈ ની પાર્ટી ની ટિકિટ ની જરૂર નથી તેઓ જ્યાં ઊભા રહે છે ત્યાં જીતે તેવી છાપ ધરાવે છે. વિઠ્ઠલભાઈ પોતે માત્ર પાટીદારોના નહીં પરંતુ સૌરાષ્ટ્રના ખેડૂતોના કદાવર નેતા છે.