@bankofbaroda સર મેં એકાઉન્ટ રિન્યુ કરાવાનું ફૉમ 10/02/2023 ના રોજ એપ્લાય કર્યું હતું. ફરી 05/05/2023 ના રોજ મોબાઈલ નંબર ચેન્જ કરાવા ગયો તો કર્મચારી એ કહ્યું કે તમારું એકાઉન્ટ ચાલુ થયું નથી અને એમ કહ્યું કે ફોમ પાછું ભરી બીજા દિવસે આવો આમ મને 2 /4 દિવસ થી ધક્કા ખવરાવે છે