ઘણાં લોકો તો શનિ, રવિ, સોમ રજા છે એટલે ત્રણ દિવસ વેકેશન પર જતા રહ્યા છે
અલ્યા મત આપવા રજા આપી છે, ફરવા નઈ..
પછી કહેશે ઓલી પાર્ટી આવી ને પેલો નેતા આવો, બોલતા પહેલા મત તો આપો😏
એટલું યાદ રાખજો, આમાંથી કોઈ તમારા/જનતાના સેવક નથી, કોઈ સેવા કરવા નથી આવ્યું
બધાં પોતાની તિજોરી ભરવા આવ્યા છે, આપણા ટેક્સના રૂપિયે ઈનોવા/સ્કોર્પિયોમાં ફરવા આવ્યા છે
એટલે મત એ વિચારીને આપજો કે શ્રેષ્ઠ સર્વિસ કોણ આપશે, તમારા વિસ્તારમાં જરૂરી કામો કોણ કરશે,બાકી સેવા તો કોઈ નહીં કરે