નરોડા કેનાલ પાસે સુંદર રોડ બનાવવામાં આવ્યો છે, પરંતુ સ્વચ્છતાની સ્થિતિ ખૂબ જ ખરાબ છે.
કેનાલ na ડીવાયાડર પર ની જગ્યાએ પાણી ભરાયેલું છે, જેના કારણે આ મચ્છરજન્ય રોગો ફેલાવા માટેનું જોખમ ઊભું થયું છે. અમે સ્થાનિક રહેવાસીઓ અહીં રોજ બેસવા અને ફરવા આવીએ છીયે
REPOST UNTIL HE GETS ARRESTED 🚨
Anoop Kumar from Dharmapur, Majhgai (PS) is mocking Bhagwan Shiv ji & Hindu Deities on Instagram reels and trying to create communaI unrest.
Requesting @kheripolice to take strict action and ARREST him ASAP. Check DM for details.
@Mukesh_vala12 આવી તો ત્યાં આજુ બાજુ માં ૧૦૦ થી વધારે ચાલે છે
વાંચ ગામ નામ છે google પર જોજો
દર વરસે સાહેબો આવે વહેવાર થાય
SOP માળિયે મૂકી ને આ બધું ધમધમે
કોઈ બોલવા વાળું
હવે લોકો ના જીવ ગયા તો “કદાચ”તંત્ર જગસે
@sanghaviharsh ત્યાં વાંચ ગામ માં ૧૦૦ થી વધુ આવું ઇલીગલ ફટાકડા ની કંપની ખુલ્લે આમ ચાલે છે
દર વખતે પૈસા લઈ ને SOP માળિયે મૂકી દેવા માં આવે છે
હવે લોકો ના જીવ ગયા પછી કદાચ તંત્ર જાગે તો સારું 😥😥😥
Nobody wants sonam sir to die.person who can save his life today is Abhijit Dipte Convince him to end his hunger strike Take him to a hospital
If Abhijit wants to make a point,he can start a hunger strike himself but spare Sonam
Dont turn an old man life into a political campaign