Darshan :30-05-2026
સાળંગપુરધામમાં પુરુષોત્તમ માસ નિમિત્તે કષ્ટભંજનદેવ દાદાને નાળિયેરની થીમનો દિવ્ય શણગાર:
૧૦૮ કિલો સુખડીનો અન્નકૂટ ધરાવાયો
મંદિર પટાંગણમાં પારિવારિક શાંતિ અર્થે એક માસ સુધી વિશિષ્ટ હનુમાન ચાલીસા યજ્ઞ
વિશ્વપ્રસિદ્ધ તીર્થધામ સાળંગપુર ખાતે આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં પવિત્ર 'અધિક જેઠ માસ' એટલે કે 'પુરુષોત્તમ માસ' નિમિત્તે ભક્તિસભર આયોજનો કરવામાં આવ્યા છે. અધિક માસમાં "મારા દાદાને અધિક શણગાર"ની વિશેષ સેવા અંતર્ગત પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી આજે તારીખ ૩૦-૦૫-૨૦૨૬, શનિવારના રોજ દાદાને ચાંદીનો મુકુટ સાથે મોર અને નાળિયેરની થીમ પર મોતી-જરદોશી વર્ક કરાયેલા અત્યંત આકર્ષક અને દિવ્ય વાઘા ધરાવી, મંદિર ગર્ભગૃહમાં નાળિયેરની અનોખી થીમ પર ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. દાદાના ચરણોમાં ૧૦૮ કિલો શુદ્ધ સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
શનિવારના દિવસે વહેલી સવારે ૦૫:૩૦ કલાકે પૂજારી સ્વામી દ્વારા દાદાની મંગળા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ સવારે ૦૭:૦૦ કલાકે કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના હસ્તે શણગાર આરતી ઉતારવામાં આવી હતી. અનેક શ્રદ્ધાળુઓએ દાદાના શિખરે ધજા ચઢાવી ધન્યતા અનુભવી હતી. ભક્તોએ દાદાના દિવ્ય શણગાર, આરતી દર્શન તેમજ મહાપ્રસાદનો લાભ લઈ કૃતાર્થતા અનુભવી હતી.
મંદિર પ્રશાસન દ્વારા જણાવ્યા અનુસાર, આ પવિત્ર અધિકમાસ નિમિત્તે સર્વે ભક્તોના જીવનમાં પારિવારિક શાંતિ, સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહે તે અર્થે મંદિરના વિશાળ પટાંગણમાં એક વિશેષ 'શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞ આગામી તા. ૧૭ મે થી શરૂ છે જે તા.૧૫ જૂન ૨૦૨૬ સુધી સતત ચાલશે. યજ્ઞનો દરરોજ સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ અને બપોર પછી ૦૩:૦૦ થી સાંજના ૦૬:૩૦ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે, જેમાં મોટી સંખ્યામાં ભૂદેવો આહુતિ આપી રહ્યા છે.મંદિર પરિસરમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
Hello Devotees
Jai Shri swaminarayan
Shri kashtbhanjandev hanumanji Maharaj Salangpur dham.
https://t.co/yYrRc5gavO
શ્રી કષ્ટભંજનદેવના લાઈવ તથા ફોટો દર્શન કરવા માટે આજે જ એપ્સ ડાઉનલોડ કરો.
https://t.co/o878Dryq1J
#salangpur #salangpurdham #swaminarayan #hanuman #hanumanji #hariprakashswami #vadtal #hinduism #spirituality #gujarat #hindutemple #ram #divine #kingofsalangpur #Shangar
🚩 જય શ્રી કષ્ટભંજન દેવ 🚩
🚩 જય શ્રી રામ🚩
महाराष्ट्र ने हमेशा सुरक्षा और स्वाभिमान की मिसाल पेश की है। छत्रपति शिवाजी महाराज ने नौसेना और किलों की जो व्यवस्था खड़ी की थी, वह केवल सैन्य रणनीति नहीं, बल्कि आत्मनिर्भर अर्थव्यवस्था का भी सशक्त मॉडल थी। आज उन्हीं की प्रेरणा से हम एक बार फिर आत्मनिर्भरता का सुदृढ़ किला खड़ा कर रहे हैं।
विश्व के सबसे बड़े राजनीतिक दल भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष, राज्यसभा सांसद, कुशल संगठनकर्ता, करोड़ों कार्यकर्ताओं के प्रेरणास्रोत माननीय श्री नितिन नवीन जी को जन्मदिन की हार्दिक बधाई एवं असीम शुभकामनाएं!
आपकी कार्यशैली, संगठन के प्रति निष्ठा, सहजता व सरलता, राष्ट्रसेवा की प्रतिबद्धता हर भाजपा कार्यकर्ता के लिए ऊर्जा व प्रेरणा का स्रोत है। आपके कुशल नेतृत्व में संगठन और व्यापक होते हुए, नई ऊंचाइयों को छूते हुए अंत्योदय एवं राष्ट्रसेवा के संकल्प को निरंतर साकार करता रहे। बाबा बालकनाथ से आपके उत्तम स्वास्थ्य, सुखी व दीर्घायु जीवन व चिर ऊर्जावान व्यक्तित्व की कामना करता हूँ।
@NitinNabin@BJP4India
Concluding a very productive visit to Italy. My discussions with Prime Minister Giorgia Meloni covered a wide range of sectors. A key outcome of the visit was our decision to elevate India-Italy ties to a Special Strategic Partnership, which will add new momentum to our cooperation in the years to come.
I thank Prime Minister Meloni, the Government of Italy and the wonderful people of Italy for their friendship.
@GiorgiaMeloni
અધિક જેઠ માસ' 'પુરુષોત્તમ માસ' શનિવાર- જેઠ સુદ આઠમ નિમિતે શ્રીકષ્ટભંજનદેવ દાદાને વ્હાઈટ મોતીના કલાત્મક વાઘા સાથે સિંહાસને મોતીનો દિવ્ય શણગાર સાથે મીઠાઈ -ફરસાણ-ફળમાં કેરી-જાંબુનો અન્નકૂટ ધરાવામાં આવ્યો 23-05-2026
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ આયોજીત અધિક જેઠ માસ' 'પુરુષોત્તમ માસ' નિમિતે અધિક માસમાં મારા દાદાને અધિક શણગારની સેવા અંતર્ગત આજે (રાધાષ્ટમી- જેઠ સુદ આઠમ) નિમિત્તે તા.23-05-2026, શનિવારના રોજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી અને કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી દાદાને વ્હાઈટ મોતીના કલાત્મક હંસની થીમ પર વાઘાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. સાથે સિંહાસને મોરની થીમ પર મોતીનો નયનરમ્ય રીતે દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. સવારે 05:30 કલાકે પૂજારી સ્વામી દ્વારા મંગળા આરતી તથા સવારે 07:00 કલાકે શણગાર આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી દ્વારા કરવામાં આવી હતી. આજે શનિવારે અનેક હરિભક્તોએ દાદાને ધજા ચઢાવી હતી. દાદાના દિવ્ય શણગાર એવં આરતી દર્શન અને મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
મંદિરના પટાંગણમાં પવિત્ર અધિકમાસ નિમિત્તે પારિવારિક શાંતિ માટે શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન તા.17 મે થી 15 જૂન 2026 સુધી સવારે 9 થી 12 અને સાંજે 3 થી 6:30 દરમિયાન કરવામાં આવ્યું છે.
આજના શણગાર વિષે પૂજારી સ્વામીએ જણાવ્યું હતું કે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ આયોજીત અધિક જેઠ માસ' 'પુરુષોત્તમ માસ' નિમિતે અધિક માસમાં મારા દાદાને અધિક શણગારની સેવા અંતર્ગત દરરોજ અનેક વિધ પ્રકારના દિવ્ય વાઘા ધરાવવામાં આવે છે અને દાદાના સિંહાસને અનેક વિધ પ્રકારનુ શુશોભન કરવામાં આવે છે ત્યારે આજે (રાધાષ્ટમી- જેઠ સુદ આઠમ) નિમિત્તે દાદાને હંસની થીમ પર વ્હાઈટ મોતીના વાઘા ધરાવી સિંહાસને મોરની થીમ પર મોતીનો દિવ્ય શણગાર કરવામાં આવેલ છે. દાદાને વ્હાઈટ મોતીના વાઘા ધરાવવામાં આવ્યા છે તે સુરતમાં સાત દિવસની મહેનતે તૈયાર કરાયા છે. તેમજ આજે દાદાને બે પ્રકારના અન્નકૂટ ધરાવામા આવ્યા છે. જેમાં પ્રથમ વિવિધ પ્રકારની મીઠાઈઓ અને વિવિધ પ્રકારના ફરસાણનો અન્નકૂટ ધરાવાયો હતો અને સવારે 9 વાગ્યે બીજો જામ્બુડા અને કેરીના ફળનો અન્નકૂટ ધરાવાયો હતો. વિશેષ શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ તા.17 મે થી 15 જૂન 2026 સુધી આયોજનમાં હરિભક્તો સેવાનો લાભ લઈ ધન્યતા અનુભવી શકે છે.
Hello Devotees
Jai Shri swaminarayan
Shri kashtbhanjandev hanumanji Maharaj Salangpur dham.
https://t.co/yYrRc5gavO
શ્રી કષ્ટભંજનદેવના લાઈવ તથા ફોટો દર્શન કરવા માટે આજે જ એપ્સ ડાઉનલોડ કરો.
https://t.co/o878Dryq1J
#salangpur #salangpurdham #swaminarayan #hanuman #hanumanji #hariprakashswami #vadtal #hinduism #spirituality #gujarat #hindutemple #ram #divine #kingofsalangpur #Shangar
🚩 જય શ્રી કષ્ટભંજન દેવ 🚩
🚩 જય શ્રી રામ🚩
Pleased to receive Russia’s Foreign Minister Sergei Lavrov. Thanked him for an update on the progress on various facets of our Special & Privileged Strategic Partnership.
We also exchanged views on various regional and global issues, including situation in Ukraine and West Asia. Reiterated our consistent support for efforts aimed at peaceful resolution of conflicts.
@mfa_russia
Darshan :14-05-2026
Hello Devotees
Jai Shri swaminarayan
Shri kashtbhanjandev hanumanji Maharaj Salangpur dham.
https://t.co/tteV5KhUvC
શ્રી કષ્ટભંજનદેવના લાઈવ તથા ફોટો દર્શન કરવા માટે આજે જ એપ્સ ડાઉનલોડ કરો.
https://t.co/zgOd7Pu4DO
#salangpur#salangpurdham#swaminarayan
हरियाणा में हुए नगर निकाय चुनावों में भारतीय जनता पार्टी की ऐतिहासिक जीत पर पार्टी के सभी समर्पित कार्यकर्ताओं, समर्थकों एवं प्रदेशवासियों को हार्दिक बधाई एवं असीम शुभकामनाएं।
हरियाणा नगर निकाय चुनावों में भाजपा को मिली यह विजय आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी के दूरदर्शी एवं प्रभावी नेतृत्व पर जनता के बढ़ते भरोसे व मुख्यमंत्री माननीय श्री @NayabSainiBJP जी की जनकल्याणकारी नीतियों के सम्यक् क्रियान्वयन का प्रमाण है।
बढ़ता हरियाणा, संवरता हरियाणा
@BJP4Haryana
কোচবিহার দক্ষিণ বিধানসভা কেন্দ্রের বিজেপি বিধায়ক, সম্মানীয় শ্রী রথীন্দ্র বোস মহাশয়কে ১৮তম পশ্চিমবঙ্গ বিধানসভার অধ্যক্ষ পদপ্রার্থী হিসেবে মনোনীত করা হয়েছে।
আমার স্থির বিশ্বাস তিনি সর্বসম্মতিক্রমে পশ্চিমবঙ্গ বিধানসভার মাননীয় অধ্যক্ষ হিসেবে নির্বাচিত হবেন।
புதுச்சேரி முதலமைச்சராகப் பதவியேற்றுள்ள திரு என். ரங்கசாமி அவர்களுக்கு வாழ்த்துகள். புதுச்சேரியின் வளர்ச்சிப் பயணத்தை வலுப்படுத்தியுள்ள அனுபவம் வாய்ந்த, திறமையான நிர்வாகியாக அவர் முத்திரை பதித்துள்ளார். மக்களின் நலனுக்காக அவருடன் இணைந்து பணியாற்றுவதை ஆவலுடன் எதிர்நோக்குகிறேன். அவரது பதவிக்காலம் சிறப்பானதாக அமைய எனது நல்வாழ்த்துகள்.
माँ कामाख्या सर्वोपरि हैं, जगतजननी हैं और उनके आशीर्वाद के लिए हम सदा कृतज्ञ हैं।
माँ की अपार कृपा हमेशा हमारी सरकार पर बनी रहे। माँ हमें शक्ति दें कि हम असम को विकसित और सुरक्षित बनाने के संकल्प को पूर्ण करें।
देशभर के किसान भाई-बहनों के हितों की रक्षा और उनकी आय में वृद्धि के लिए हम निरंतर महत्वपूर्ण निर्णय ले रहे हैं। इसी दिशा में हमारी सरकार ने वर्ष 2026-27 के मार्केटिंग सीजन के लिए खरीफ फसलों के न्यूनतम समर्थन मूल्य यानि एमएसपी में बढ़ोतरी को मंजूरी दी है। इस फैसले से देश के करोड़ों अन्नदाताओं को जहां उनकी उपज का उचित और लाभकारी मूल्य मिलेगा, वहीं उनके जीवन में और खुशहाली आएगी।
https://t.co/ttJIQSRfU9