@Gpsc_with_AK ૫૦મુ સંમેલન દક્ષિણ ઈટલી માં યોજાશે
G7 ની સ્થાપના - 1975
સભ્ય દેશો :- ઈટલી ,જર્મની, ફ્રાન્સ, કેનેડા, બ્રિટન,જાપાન , અમેરિકા ( ૧૯૯૮ માં રશિયા સભ્ય પદ આપ્યું હતું પણ એટલે G-8 ૨૦૧૪ માં ક્રીમિયા પર હુમલો કર્યો ત્યાર પસી તેને બહાર કરી દીધું)
G7 + ભારત= G20 નાં સભ્ય🤠
@sunnysweet201 ઘઉ માં ગ્લુટેન નામનું પ્રોટીન હોઈ છે જે રોટલી નું ફૂલાવામાં માટે જવાબદાર હોઈ છે...જ્યારે રોટલી શેકવામાં માં આવે છે ત્યારે ગ્લુટેન પ્રોટીન CO2 વાયું ને બહાર આવવા દેતો નથી..એના લીધે વાયુ નું ભરાવો થાય છે અને ફૂલે છે...જ્યારે રોટલા એટલા બધા ફુલાતા નથી કારણ ને એમાં ગ્લુટેન નથી..
@Gpsc_with_AK A) પૂર્વીય પવનો...જે 10° N to 10°S માં વાય છે..(હેડલી સેલ માં)
પશ્ચિમી પવનો કે 30°N -60° N to 30-60°S વાય છે (ફેરલ સેલ માં)
અને ધ્રુવીય પૂર્વીય પવન કે 60-90°N to 60-90° S માં પોલર સેલ માં વહે છે..
આ ત્રણેય પવનો પ્રાથમિક પવનો છે એટલે કે આખા વર્ષ દરમિયાન પોતાની દિશા બદ���ાતા નથી.
@Myquestion1234 મળવા વિજય - અવંતીનાથ....
બાબરાભૂત પર વિજય મેળવી.. બર્બરકભિસ્નું
સોરઠ વિજય માટે પ્રસ્થાન કર્યું tyare- ત્રેલોક્યગંડ
સોરઠ વિજય મળી ગયા પછી - સિદ્ધચક્રવર્તી
@KabirMakwana11@Gpsc_with_AK B)
1930 થી ૧૯૪૭ સુધી ૨૬ જાન્યુઆરી નાં દિવસે સ્વતંત્રતા દિવસ ઉજવાતો..(લાહોર અધિવેશન ૧૯૨૯- પૂર્ણ સ્વરાજની માંગણી) પણ ત્યાર બાદ ૧૫ ઓગસ્ટ નાં દિવસે બીજા વિશ્ર્વયુદ્ધ દરમિયાન 1945 નાં દિવસે જાપાન માં હિરોશિમા અને નાગાસાકી માં પરમાણુ બોમ્બ ફેકે છે મિત્ર રાષ્ટ્ર
@Janak_Sutariyaa@GPSC_OFFICIAL આખા વર્ષ દરમિયાન નઈ 2 વર્ષ દરમિયાન ભરતી થશે.2024 માં પ્રાથમિક પરીક્ષા પણ નથી તો આખા વર્ષ દરમિયાન શું ભરતી ચાલે તંબુરો કેલેન્ડર ચૂંટણી આવતી હોવા ને લીધે આપ્યું છે આ કેલેન્ડર સપ્ટેમ્બર માં આપ્યું હોત તો પણ ચાલત.જ્યારથી ચેરમેન બદલાયા છે ત્યાર થી સંસ્થા વિવાદ માં જ છે@GPSC_OFFICIAL
@Gpsc_with_AK છેલ્લા ૨ આંકડાને(એકમ , દસક) ૪ ��ડે ભાગી શકાય તો તે આખી સંખ્યાને ૪ વડે ભાગી શકાય...96/4 = 24 અથવા છેલ્લા ૨ આંકડા નાં ૦૦ હોઈ તો પણ આખી સંખ્યાને ૪ વડે ભાગી શકાય...એટલે જવાબ C અને D બને
@avijeet_writes Ans B ) The black soils are found in the lava areas...also know as black cotton soil and Highly water Absorption soil because Clay Content is High in black soil compared to other type of soil... majority black soil found in gujarat, MP.....
@deepakrajani123 સાહેબ આની લાયકાત વિશે જરા પ્રકાશ પાડ જો ને....Bsc Agri ડિગ્રી વાળા ને પણ માન્યતા આપી છે કે નય? કે માત્ર BRS અને ડ��પ્લોમા Agri વાળા જ??? @deepakrajani123