આજરોજ ટંકારા તાલુકાના વિરવાવ ગામ ખાતે ગ્રામ પંચાયતમાં અપેંડિક્સ એ અને સામાન્ય દફતર તપાસણી કરી પ્રાથમિક શાળાની મુલાકાત કરી જરૂરી સુચનાઓ આપવામાં આવી
@revenuegujarat@CollectorMorbi
આજરોજ તાબાના મહેસૂલી અધિકારીશ્રીઓ સાથે સબ ડિવિઝન આર.ઓ. બેઠક યોજી જેમાં ઓનલાઈન પોર્ટલ તથા વિવિધ મહેસૂલી મુદ્દાઓ સંબંધે વિગતવાર ચર્ચા અને સમીક્ષા કરી જરૂરી સૂચનો આપવામાં આવ્યા
@CollectorMorbi
જ્યાં જન્મે છે.ટેક્નોલોજી ત્યાંથી ઘડાય છે ઉજ્જવળ ભવિષ્ય સેમીકંડક્ટર ક્ષેત્રે ભારત હવે દુનિયાનું બજાર નહીં પરંતુ એક વૈશ્વિક પ્રોડક્શન પાવરહાઉસ બનશે અને આ ક્ષેત્રે દેશનું નેતૃત્વ કરશે ગુજરાત.
#SemiconHubBharat
આજરોજ ટંકારા તાલુકાના જોધપર ઝાલા ગામ ખાતે માન.કલેકટર સાહેબ ના અધ્યક્ષ સ્થાને રાત્રી સભા યોજવામાં આવી તેમજ વિવિધ યોજનાઓની ચર્ચા કરી ગામ લોકોના પ્રશ્નોની ચર્ચા કરી લગત વિભાગના અધિકારીશ્રીઓને સૂચના આપવામાં આવી
@CollectorMorbi
"स्वच्छमेव जयते"
તા.૧૭/૦૬/૨૦૨૬ ના રોજ માર્ગ અને મકાન વિભાગ, મોરબી દ્વારા આયોજીત “સ્વચ્છતા અભિયાન” અંતર્ગત મોરબી શહેરના લાલબાગ ખાતે 'સફાઈ અભિયાન' હાથ ધરવામાં આવ્યુ.
@CollectorMorbi
જ્યારે દીકરીઓ ભણશે, ત્યારે જ પ્રગતિનું નવું શિખર સર થશે...
દેશના ભાવિ એવા બાળકોના સર્વાંગી વિકાસ અને અક્ષરજ્ઞાનના સંકલ્પને સાકાર કરતો પ્રગતિનો ઉત્સવ એટલે... "શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ - 2026".
#ShalaPraveshotsav2026
12 વર્ષ જનવિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના 🌟
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાતે કૃષિ, આરોગ્ય, નારીશક્તિ, યુવા ઉત્થાન અને રાષ્ટ્ર નિર્માણ જેવા દરેક ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી છે...
#12YearsOfSeva
12 વર્ષ સેવા, સમર્પણ અને સુશાસનના...
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 12 વર્ષ દરમિયાન વિકાસને મળી નવી ગતિ, જનકલ્યાણને મળી નવી દિશા...
#12YearsOfSeva
લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પથી શરૂ થયેલી સોમનાથની આ યાત્રાને આજે માનનીય વડાપ્રધાનશ્રી નવી ઊંચાઈઓ પર લઈ ગયા છે.
વિનાશની શક્તિ કરતા સર્જનની શક્તિ પ્રબળ હોય છે તેનું ઉત્તમ ઉદાહરણ એટલે સોમનાથ...
#SomnathVirasatke75Years