જ્યાં રામ છે ત્યાં ધર્મ છે,
જ્યાં ધર્મ છે ત્યાં પ્રકાશ છે
અને જ્યાં પ્રકાશ છે ત્યાં દિવાળી છે
દિવાળીનું પાવન પર્વ, આપ સૌને
“સુખ, શાંતિ અને સમૃદ્ધિ”
આપે એવી હાર્દિક શુભેચ્છાઓ.!🙏🪔
*Wish you a very Great and Happy Diwali !*
🪔🪔 🪔🪔🪔
જય શ્રી રામ 🙏
31 ઑક્ટોબર - રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે લોહપુરુષ અને ભારતના એકીકરણના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલજીની 151મી જન્મજયંતિ ઉજવણી અંતર્ગત લખપત તાલુકા ના વર્માનગર ખાતે રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષાના સંકલ્પ સાથે એકતા શપથ ગ્રહણ કરી.
#RashtriyaEktaDiwas2026
પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ૨૪મા હપ્તા પેટે DBT દ્વારા દેશના ૯.૩૪ કરોડથી વધુ ખેડૂતને ₹૧૮,૬૮૦ કરોડથી વધુની સહાય તથા ગુજરાતના ૫૨.૩૩ લાખથી વધુ ખેડૂત પરિવારોને ૧,૦૫૧ કરોડથી વધુની સહાયનું વિતરણ કરવામાં આવ્યું .ખેડૂતોની આર્થિક સુરક્ષા અને સમૃદ્ધિ તરફનું મહત્વપૂર્ણ પગલું છે.
લખપત તાલુકાના દયાપર ગામે વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ પ્રભારી મંત્રી માન. કાંતિભાઈ અમૃતિયા, કચ્છ ના લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્રી પ્રભાબેન હુણ, અબડાસા વિધાનસભા ના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા સહિત આગેવાનો ના હસ્તે કરવામાં આવ્યું.
ગતરોજ પવિત્ર યાત્રાધામ માતાના મઢ ખાતે માં આશાપુરા માતાજી ના પ્રભારી મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તથા કચ્છના લોકપ્રિય સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાજી સાથે માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી.માં આશાપુરા સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી જાળવી રાખે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના 🙏
શક્તિની આરાધનાના પાવન પર્વ નવરાત્રિના શુભ અવસરે આજરોજ ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી શ્રી માતાનામઢ ખાતે બિરાજમાન કચ્છની ધણિયાણી મા આશાપુરાનાં દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા.માતાજીની કૃપા સૌ પર સદૈવ વરસતી રહે અને સમગ્ર કચ્છમાં સુખ, શાંતિ તથા સમૃદ્ધિ બની રહે, એવી પ્રાર્થના.
વક્રતુંડ મહાકાય, સુર્યકોટી સમપ્રભ।
નિર્વિઘ્નં કુરુમે દેવ, સર્વ કાર્યેષુ સર્વદા.।
ભુજ ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા આયોજીત ગણેશોત્સવ માં વિધ્નહર્તા શ્રી ગણેશજી ની મહાઆરતી કરી બાપાના દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, બાપા આપ સૌને સુખ-સમૃદ્ધિ ,શાંતિ અને સફળતા આપે એવી પ્રાર્થના. 🙏
સશક્ત બૂથ,મજબૂત સંગઠન,લખપત તાલુકાના પાન્ધ્રો માં આવતા બૂથોની શક્તિકેન્દ્ર સહ બેઠક યોજી બૂથ સમિતિઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી બૂથ સ્તરે સંગઠનને વધુ મજબૂત, સક્રિય અને કાર્યક્ષમ બનાવવા માટે કાર્યકર્તાઓ સાથે સંગઠનાત્મક ચર્ચા તેમજ આગામી કાર્યો અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું
સશક્ત બૂથ,મજબૂત સંગઠન,લખપત તાલુકાના કપુરાશી માં આવતા બૂથોની શક્તિકેન્દ્ર સહ બેઠક યોજી બૂથ સમિતિઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી બૂથ સ્તરે સંગઠનને વધુ મજબૂત, સક્રિય અને કાર્યક્ષમ બનાવવા માટે કાર્યકર્તાઓ સાથે સંગઠનાત્મક ચર્ચા તેમજ આગામી કાર્યો અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું
કચ્છમાં વરસાદ ખેંચાતા ઘાસચારા અને પાણીની પરિસ્થિતિ અંગે દયાપર કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી @iDevjiVarchand જી એબેઠક યોજી સમીક્ષા કરી,જિલ્લામાં ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પશુધન માટે પૂરતો ઘાસચારો,પીવાનું પૂરતું પાણી મળી રહે,તે માટે જરૂરી વ્યવસ્થાઓ ને આયોજન અંગે ચર્ચા કરી
સીમાવર્તી વિસ્તારમાં રહેતા અમારા જેવા અનેક લોકોના સુખ દુઃખમાં ભાગીદાર ખભે ખભા મિલાવીને સાથ આપનાર એવા કચ્છ જિલ્લા ભાજપાના પ્રમુખ શ્રી આદરણીય દેવજીભાઈ વરચંદજીને જન્મદિવસની અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ💐💐
@iDevjiVarchand
भारतीय जनता युवा मोर्चा के राष्ट्रीय अध्यक्ष के रूप में श्री डॉ. हेमांग जोशी जी की नियुक्ति पर उन्हें हार्दिक बधाई।
आपको सफल कार्यकाल की हृदयपूर्वक शुभकामनाएँ।
@drhemangjoshimp@BJYM
લોકપ્રિય જનનેતા, પૂર્વ પ્રધાનમંત્રી, કરોડો કાર્યકર્તાઓના પ્રેરણાસ્ત્રોત અને 'ભારત રત્ન' શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીની પુણ્યતિથિ પર કોટિ-કોટિ નમન 🙏🏻🙏🏻