🦠 **Typhoid Surveillance Visit**
AMC Health Department conducted surveillance visits in **Khokhra & Maninagar Wards**, providing necessary **health guidance** and advice on hygiene and safe drinking water.
#Typhoid#AMC#PublicHealth#AhmedabadMunicipalCorporation
AMC के स्वास्थ्य विभाग द्वारा चांदखेड़ा क्षेत्र में WBD/WDS सर्विलांस के तहत TP-44, हरि कृपा सोसायटी, पार्श्वनाथ नगर सोसायटी एवं पद्मावती सोसायटी में पानी एवं क्लोरीन टेस्ट किए गए। पानी में 1.5 से 2 ppm क्लोरीन दर्ज हुआ तथा आवश्यक सर्विलांस एवं मॉनिटरिंग की गई।
#HEALTHDEPARTMENT
AMCના આરોગ્ય વિભાગ દ્વારા HMIS અને IHIP પોર્ટલ પર સમયસર ડેટા એન્ટ્રી અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠકમાં ડે. હેલ્થ ઓફિસર ડૉ.ચિરાગ શાહ (એપિડેમિક) દ્વારા હોસ્પિટલો અને લેબોરેટરીને નિયમિત ડેટા અપડેટ તથા અસરકારક રોગ સર્વેલન્સ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
#amdavad
આજરોજ તા.02/09/2026ના રોજ AMCના એપિડેમિક બ્રાંચ દ્વારા સિઝનલ ઇન્ફ્લુએન્ઝા (H1N1)ના વધતા કેસોના રિવ્યુ અને માર્ગદર્શન માટે તમામ UHC તથા CHC ના મેડિકલ ઓફિસરોની ડિજિટલ મીટીંગ યોજાઈ. જેમાં H1N1ની ગાઇડલાઇન, સારવાર અને જરૂરી સેવાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
#HEALTHAWARENESS
🩺 **Typhoid Case Visit & Surveillance**
The **AMC Health Department** conducted typhoid case visits in **Asarwa Ward** and provided necessary health guidance to the patients.
🩺 **Continuous surveillance for effective typhoid control.**
#AhmedabadMunicipalCorporation
अहमदाबाद नगर निगम की **MSU टीम** ने **चोकसी की चाली** में CCRS शिकायत पर पानी की जांच की।
*नूरभाई धोबी की चाली* में पानी का नमूना **अनफिट एवं नील** पाए जाने पर संबंधित अधिकारी को सूचित कर तत्काल समाधान के निर्देश दिए गए।
🔎 **स्वच्छ एवं सुरक्षित पानी के लिए निरंतर सर्विलांस।**
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા **બાપુનગર અને અમરાઈવાડી વોર્ડના વિવિધ વિસ્તારોમાં VBD Field Visit** કરી મચ્છરજન્ય રોગોની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું.
🦟 **સઘન સર્વેલન્સ દ્વારા સુરક્ષિત અમદાવાદ ��રફ એક પગલું.**
#HealthDepartment #publichealth
🦟 *मच्छरजनित रोगों से बचाव*
अहमदाबाद नगर निगम की **मलेरिया टीम ने बापूनगर वार्ड के मोहननगर क्षेत्र** में नागरिकों को **मलेरिया एवं डेंगू से बचाव** के उपायो��� की जानकारी दी।
साथ ही **स्वच्छता एवं पानी जमा न होने देने** हेतु जागरूक किया गया।
*स्वस्थ अहमदाबाद, सुरक्षित अहमदाबाद।*
🦟 **मच्छरजनित रोगों के खिलाफ सघन कार्रवाई**
अहमदाबाद नगर निगम के स्वास्थ्य विभाग द्वारा **लां��ा वार्ड** में मच्छर नियंत्रण हेतु **Shivam Beverage Water Jug, आशीर्वाद होटल के पास** पा��ी की जांच तथा **मंथन टेनामेंट, नरोलगाम** में **VBD Cross-checking Surveillance** किया गया।
अहमदाबाद नगर निगम की **मलेरिया टीम द्वारा निकोल वार्ड में चेकिंग एवं सर्विलांस** किया गया। विभिन्न स्थानों पर जांच के साथ **फॉगिंग कार्य** भी किया गया।
नागरि���ों को **पानी जमा न होने देने एवं स्वच्छता बनाए रखने** हेतु जागरूक किया गया।
**स्वस्थ अहमदाबाद, सुरक्षित अहमदाबाद।** 🦟🏥
🫁**સ્વાઇન ફ્લૂથી બચીએ, સ્વસ્થ રહીએ!*
શરદી, ઉધરસ, ગળામાં દુખાવો કે તાવ જણાય તો બેદરકારી ન રાખો.
😷 ભીડથી દૂર રહો, માસ્ક પહેરો અને હાથ વારંવાર ધોવો.
💧 પૂરતું પાણી પીવો અને પૌષ્ટિક આહાર લો.
*લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો.
💚 *સાવચેતી જ સ્વાસ્થ્યની સુરક્ષા છે.
🩺 **ટાઈફોઈડ કેસ અંગે સર્વેલન્સ**
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગની **મેટ્રોપોલિટન સર્વેલન્સ યુનિટ (MSU)** દ્વારા **કુબેરનગર વોર્ડ**માં ટાઈફોઈડ કેસની મુલાકાત લઈ દર્દી તથા પરિવારજનોને **સ્વચ્છતા, શુદ્ધ પાણી અને ટાઈફોઈડથી બચવાના ઉપાયો** અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
Ahmedabad Municipal Corporation’s Health Department conducted visits to Typhoid cases in Lambha Ward & provided patients and their families with guidance on *hygiene, safe drinking water, clean food, & personal cleanliness*.
Stay alert, stay clean & stay protected from Typhoid.
अहमदाबाद नगर निगम के स्वास्थ्य विभाग द्वारा *बेहरामपुरा वार्ड* में साम��े आए **टाइफाइड के 2 मामलों** के संबंध में मरीज एवं परिवार से मुलाकात कर **सावधानी व स्वच्छता** के बारे में मार्गदर्शन दिया गया।
*स्वच्छ पानी और स्वच्छता अपनाएं, टाइफाइड से बचें।*
**सावधान रहें, स्वस्थ रहें।*
🦟 **मच्छरजनित रोगों से बचाव**
अहमदाबाद नगर निगम की मलेरिया टीम ने मेगा मेडिकल कैंप में नागरिकों से अपील की कि **घर के आसपास पानी जमा न होने दें।** जमा पानी खाली करें और **मलेरिया, चिकनगुनिया सहित मच्छरजनित रोगों से बचें।**
#HealthDepartment#publichealth#healthawareness
🦟 *મચ્છરજન્ય રોગોથી બચવા સાવચેતી રાખીએ*
અમદાવાદ મ્યુન���સિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગની મેલેરિયા ટીમની અપીલ — **ઘર-આસપાસ પાણી એકઠું ન થવા દો.** લાંબા સમયથી ભરાયેલું પાણી ઢોળી/ખાલી કરી દો, જેથી મચ્છરના પોરા ન થાય અને મચ્છરની ઉત્પત્તિ અટકાવી શકાય.
#AhmedabadMunicipalCorporation