@Hasmukhpatelips સાહેબ પરીક્ષા ના 100% કેન્દ્રો માંથી 90% કેન્દ્રો માં વર્ગખંડ માં દીવાલ ઘડિયાળ નથી હોતી.
આ વિષય માં થોડું ધ્યાન આપજો.
કેમકે મોબાઇલ ફૉન અને ઘડિયાળ તો ભાગ્યેજ હવે કોઈ pere છે
@Hasmukhpatelips સાહેબ મેં બંને મા ફ્રોમ ભરેલ છે પણ હું ખાલી કોન્સ્ટેબલ ની જ તૈયારી કરું છું તો પ્લીઝ સાહેબ રનિંગ મા ઓપ્શન આપવામાં આવે બાકી અમે મે psi મા ફેઇલ થયાં તો બન્ને માં નાપાસ થસુ એટલે પ્લીઝ સાહેબ આના માટે કાંઇક વ્યવસ્થામાં કરવામાં આવે એવી તમારી પાસે આ���ા રાખીએ છીએ
@Hasmukhpatelips ��ુડ મોર્નિંગ સર, મેં પી.એસ.આઇ અને પોલીસ કોન્સ્ટેબલ માં બન્ને માં ફોર્મ ભર્યું છે તો એક વખત દોડ માટે બોલાવશો અને દોડ માં પાસ થશુ તો પરિક્ષા બન્ને ની આપવા મળશે ... જવાબ આપજો