आज ग्रेड–3/4 (ऑफिस असिस्टेंट, स्टोर असिस्टेंट एवं अन्य) भर्ती परीक्षा–2025 की नियुक्तियाँ अलॉट हो गई हैं।
18 फरवरी को #NEYU के नेतृत्व में लंबित नियुक्तियों को लेकर आंदोलन किया गया था। आज उसी संघर्ष का सकारात्मक परिणाम सामने है, यह युवाओं की एकता, धैर्य और दृढ़ संकल्प की जीत है।
આજરોજ મારા વડીલ મિત્ર ભાઈ સમાન એવા આઈ.પી.એસ. સફિન હસન સાહેબને મુલાકાત કરી મહિસાગર જિલ્લાના પોલીસ સુપરિન્ટેન્ડન્ટ તરીકે નવી નિમણુંક અને જવાબદારી સંભાળવા બદલ હૃદયપૂર્વક અભિનંદન, સહ શુભકામનાઓ પાઠવી...
સમસ્યા આવે ત્યારે ન્યાય નહીં પણ સમાધાન થવું જોઈએ, કારણ કે ન્યાયમાં એક ઘરમાં અજવાળું થાય છે, તો બીજા ઘરમાં અંધારું થઈ જાય છે પણ સાહેબ સમાધાનમાં બન્ને ઘરમાં અજવાળું થાય છે..!!
जीवन में आगे बढ़ने के लिए
उतार-चढ़ाव बहुत महत्वपूर्ण है,
क्योंकि ईसीजी में एक सीधी रेखा का मतलब है
कि हम जीवित नहीं है..!
– रतन टाटा
अलविदा #RatanTata 💔😢
*આજ રોજ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સીટી વીંઝોલ ખાતે ગુજરાત રાજ્ય નાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવરાતજી ની અધ્યક્ષતા હેઠળ 5th Convocation જેમાં યુનિવર્સીટી નાં કુલપતિશ્રી પ્રતાપસિંહ ચૌહાણ ,Exicutive Counsillor ડો.ગીતાબેન કોઠારી અને અન્ય અધિકારી ,પદાધિકારી ને મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું
આજ રોજ પંચમહાલ જિલ્લા "નાયબ કલેકટર" શ્રી ફાલ્ગુન પંચાલ સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત કરી અને સાથે જ એક જિલ્લા નાં વડા ની કાર્યપદ્ધતિ,સરકારી યોજના નું જિલ્લા નાં નાગરિક સુધી અમલીકરણ કેવી રીતે કરવું અને લોકકલ્યાણ વિષય અંતર્ગત માર્ગદર્શન મેળવ્યું.
પંચમહાલ જિલ્લા ચિકિત્સા સેલ નાં કર્મઠ કાર્યકર્તા, સરળ વ્યક્તિત્વ, યુવા ટેકનોક્રેટ કન્વીનીયર અને સાથે જ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી માં બોર્ડ ઓફ ગવર્નન્સ નાં સભ્ય, સાથે જય જલારામ હોમિયોપેથીક મેડિકલ કૉલેજ નાં આચાર્ય શ્રી ડૉ.વિજય પટેલ સાહેબ ને જન્મદિવસ નીમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ 💐
જ્યારે કોઈ વ્યક્તિનું હૃદય એકાએક બંધ પડી જાય, શ્વાસ બંધ થઈ જાય અને બેહોશ થઈ જાય તેને કેવી રીતે ડોક્ટરની મદદ મળે તે પહેલા બચાવી શકાય તેની તાલીમ CPR નું આયોજન પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ગોધરા ની મેડિકલ કૉલેજ ખાતે કરવામાં આવ્યું હતું.
"ગુજરાતના ગૌરવમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું"
પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં રજૂ થયેલ દેશના અલગ અલગ રાજ્યોના ટેબ્લોઝમાંથી ઊર્જાના નવીનીકરણીય સ્ત્રોતો દર્શાવતું ગુજરાતના ટેબ્લોઝને દેશભરમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થતા ગુજરાતની યશકલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે ++
74 માં ગણતંત્ર દિવસ ની હાર્દિક શુભકામનાઓ...
આવો આપણે સર્વે દેશની પ્રગતિ તથા ઉન્નતિ માટે સદૈવ કાર્યરત રહેવા નો સંકલ્પ કરીએ અને દેશને આગળ ધપાવીએ.
#RepublicDayIndia
મોરવા હડફ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી ના લોકપ્રિય ઉમેદવાર શ્રીમતી @Nimishaben_BJP ને ગુજરાત વિધાનસભા ચૂંટણી માં ભવ્ય વિજય પ્રાપ્ત કરવા બદલ હાર્દિક અભિનંદન.