દર્દીઓ પ્રત્યેના માનવીય સંવેદનશીલ વર્તન માટે તેમને મળેલો Excellence Award આરોગ્ય ક્ષેત્રે તેમના સમર્પિત કાર્યનો જીવંત પુરાવો છે.
૨૦ વર્ષથી આયુષ મેડિકલ ઓફિસર તરીકે તેમણે ‘બેટી બચાવો’, માતા-મૃત્યુ દર ઘટાડવા, કિશોરી સ્વાસ્થ્ય જેવા જીવનદાયી કાર્યક્રમોમાં પ્રોએક્ટિવ યોગદાન આપ્યુ છે.
"ગુજરાતના આયુષ ક્ષેત્રે અનોખી સિદ્ધિ"
ગાંધીનગર જિલ્લાના આયુષ ડોક્ટર શ્રી નેહલબેન ગજેરાને
➡️ Indian Doctors Pride Award – 2025
➡️ National Chikitsa Seva Shri Samman Award – 2025
રૂપે રાષ્ટ્રીય સ્તરે સન્માનિત થવું રાજ્ય માટે ગૌરવની વાત છે.
Gujarat MPs Unite for a TB-Mukt Bharat: Union Health Minister Calls for Stronger Grassroots Action
Shri J.P. Nadda Mobilises Gujarat’s Parliamentary Leadership to Fast-Track TB Elimination
"India Leads Global Fight Against TB"; Gujarat MPs Pledge Accelerated Constituency-Level Action
Union Health Minister Charts Gujarat’s Roadmap for a TB-Free Future
Ni-kshay Mitra Network to Expand as Gujarat MPs Commit to Stronger TB Outreach
https://t.co/IMDnrmfBtb
#TBMuktBharat
#HealthForAll