આજરોજ માન.RDD સાહેબશ્રીની અધ્યક્ષતામાં તેમજ CDHO મેડમશ્રી, DTO સાહેબશ્રીની ઉપસ્થિતિમાં બોટાદ જિલ્લાના તમામ THOશ્રી, Pulmonologist (GH Botad), તમામ CHC અધિક્ષકશ્રી, PHC M.Oશ્રી, NTEP Staffની રિવ્યૂ મિટિંગ યોજેલ, જેમાં RDD સાહેબશ્રી દ્વારા જરૂરી માર્ગદર્શન તેમજ સુચન આપવામાં આવેલ.
વ્યસન એ એક ઊંડી ખાઈ છે, જે જીવનને બરબાદ કરે છે. નશીલા પદાર્થોનું સેવન કરવાથી TB (ક્ષય) જેવી ગંભીર બીમારી થવાની શક્યતાઓ ખૂબ જ વધી જાય છે. ચાલો આજે જ વ્યસનમુક્તિનો સંકલ્પ કરીએ! નશીલા પદાર્થોનું સેવન ટાળો, સ્વાસ્થ્ય સાચવો અને જીવન બચાવો. નિ:ક્ષય હેલ્પલાઇન નં-૧૮૦૦-૧૧-૬૬૬૬ @ddgtb2017
Jan-Jan Ka Rakhe Dhyaan, TB-Mukt Bharat Abhiyaan
TB can be fully cured with timely treatment, complete medication, proper hygiene, and good nutrition. Stay committed, take the right steps, and help build a TB-free India.
#TBMuktBharat#EndTB#tbmuktgujarat@HealthDeptGuj
જન જનનું રાખે ધ્યાન ટીબી મુક્ત ભારત અભિયાન
જન જાતીય સમુદાયોમાં TB નું જોખમ વધારે હોય છે.
જન જાતીય વિસ્તારમાં TB નું પ્રમાણ વધુ જોવા મળે છે.
TB ના લક્ષણો ના હોય તો પણ જન જાતીય વિસ્તારોમાં રહેતા દરેક વ્યક્તિએ છાતીનો X-Ray કરાવો જરુરી છે.
આજરોજ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના અડતાળા ગામે ટી.બી મુક્ત ભારત અભિયાન 2.0 અંતર્ગત X-RAY 🩻 કેમ્પ આયોજન કર્યું ગામના સરપંચશ્રી,તલાટી મંત્રીશ્રી ઉપસ્થિત રહ્યા જેમાં આરોગ્ય સ્ટાફ દ્વારા X-Ray -118, ફાલ્કન-8,ડાયાબિટીસ,B.P,H.B,BMI ચેક કરીને ઉત્સાહપૂર્વક કાર્યક્રમને સફળ બનાવ્યો
આજરોજ જિલ્લા ક્ષય અધિકારી સાહેબશ્રી દ્વારા બોટાદ જિલ્લાના ગામ ઝમરાળા ખાતે મૃતક ટીબી દર્દી સાદરિયા સુરેશભાઈના ઘરની હોમ વિઝીટ કરેલ તેમજ PHC ઝમરાળા તેમજ SC કારિયાણી મુલાકાત કરી M.O તેમજ આરોગ્ય કર્મચારીઓ સાથે NTEP કામગીરી બાબતે સમીક્ષા કરેલ.
#tbmuktbharat#tbmuktgujarat@prafulpbjp
Under the 100-Day Campaign of the TB Mukt Bharat Abhiyaan, an Ayushman Arogya Shivir was successfully held in Gollapudi, NTR district, Andhra Pradesh.
Smt. Punya Salila Srivastava, Secretary, Ministry of Health & Family Welfare (MoHFW), Government of India, inaugurated the Shivir and reviewed the progress of the ongoing campaign. She was joined by Shri Saurabh Gaur, Principal Secretary (Health), Government of Andhra Pradesh, along with senior officials from both the Centre and the State.
The Shivir featured key public health interventions, including:
• Handheld X-ray screening for early TB detection
• Distribution of nutrition baskets to TB patients
• Interaction with TB Champions, PRI members, CHOs, and ANMs
• Review of flagship initiatives such as Anaemia Mukt Bharat and HPV vaccination
This initiative highlights strong Centre-State collaboration and reinforces India’s commitment to eliminating TB while strengthening grassroots healthcare delivery.
#TBMuktBharat
આજરોજ 24 માર્ચ 2026 વિશ્વ ટી.બી દિવસ નિમિતે PHC સાળંગપુર ખાતે PHC સાળંગપુરનાં તમામ સ્ટાફ દ્રારા મળીને કુલ 11 ટી.બી દર્દીને respected DTO SIR અને APMC બરવાળા ચેરમેનશ્રીની અધ્યક્ષતામાં "પોષણ કીટ" નું વિતરણ કરવામાં આવેલ.
*24 માર્ચ વિશ્વ ક્ષય દિવસ* ની ઉજવણી અંતર્ગત જિલ્લા ક્ષય કેન્દ્ર અને આરોગ્ય વિભાગ બોટાદ દ્વાર લોકોમાં જન જાગૃતિ અર્થે રેલીનું આયોજન કરવામાં આવેલ જેમાં માન.CDHO મેડમશ્રી, માન.DTO સાહેબશ્રી, THO સાહેબશ્રી, દ્વારા તાલુકા હેલ્થ ઓફીસ બોટાદ ખાતે થી રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવેલ.