Respected vc of iite,
Declare judgment in our behoof.Declare judgment in our behoof......#changetheexammode#totallydisagree#postponedorchange#
આજે તમે અમને નથી સાંભળવા માંગતા તો આવતીકાલ નું બાળક તમારી શ્રેષ્ઠ યુનિવર્સિટીના શ્રેષ્ઠ શિક્ષકો ને સાંભળશે?@iitegandhinagar
જે પરીક્ષા મોડમાં આત્મલક્ષીપણું આવે,સમયનો બગાડ થાય અને સમાન મૂલ્યાંકન ના થાય એવી પરીક્ષાનો શું અર્થ? બધા તાલીમાર્થી ઑફ્લાઇન લેખિત કસોટી દ્વારા મૂલ્યાંકન માટે કહે છે તો યુનિવર્સિટી કયા કારણોથી આ યોગ્ય માંગને અવગણે છે! #canceliiteoralexam@iitegandhinagar@harshad5350@jitu_vaghani
જે પરીક્ષા માત્ર 5દિવસમાં પૂર્ણ થઈ શકે તેના માટે 15 દિવસનો સમય અને માત્ર 3 પેપર!આમ શું તાલીમાર્થીનું હિત અને મૂલ્યાંકન!કોરોના કાળામાં અલગ અલગ દવાના પરીક્ષણ કરવામાં આવે તેમ તાલીમાર્થી પર ઓરલમોડ પરીક્ષા દ્વારા કરવામાં આવી રહ્યું છે! #canceliiteoralexam@iitegandhinagar@harshad5350