રાજ્યમાં સૌપ્રથમવાર નાર્કો રિવોર્ડ પોલીસી દાખલ કરવામાં આવશે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી ની મહત્વની જાહેરાત
કેફી દ્રવ્યો અંગેની માહિતી આપનાર બાતમીદારના જોખમને ધ્યાને લેતાં તેઓને ઇનામ તરીકે આકર્ષક રકમ આપવામાં આવશે
નેતાજી સુભાષચંદ્ર બોઝે આજના દિવસે 22 જૂન 1939 માં કોંગ્રેસથી અલગ થઈ ફોરવર્ડ બ્લોક નામની પાર્ટીની શરૂઆત કરી હતી.
અત્યાર સુધીમાં કુલ 72 વખત કોંગ્રેસનું વિ��ાજન થયું છે.
હવે ફરી એક વખત કોંગ્રેસ વિભાજન તરફ આગળ વધી રહી છે.
કારણ,
'સામંતશાહી' અને 'પરિવારવાદ'
ત્યારે પણ અને અત્યારે પણ.
રાહુલ ગાંધી કહે છે ગુજરાતના વેપારીઓ લૂંટે છે ! કદાચ એમને યાદ નહીં હોય કે ગુજરાતે આ દેશને શું-શું આપ્યું છે !
કોંગ્રેસની ગુજરાત વિરોધી વિચારધારા ગુજરાત નહીં જ ચલાવી લે...
#RaGaAgainstGujarat
देशमें कोरोना वायरस का अंत की शुरुआत..
दुनिया का सबसे बड़ा वेक्सीनेशन अभिय���न का आरंभ...
भारत के टीके पाने के लिए दुनिया के देशो की क़तार...
आत्मनिर्भर भारत का सुनहरा अवसर...
भारतीय वैज्ञानिकों को अभिनंदन...
माननीय PM श्री @narendramodi की दूरंदेशी को सलाम..
#LargestVaccineDrive
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આપેલું સૂત્ર
'હારશે કોરોના - જીતશે ગુજરાત' ખરા અર્થમાં સાર્થક થઇ રહ્યું છે.
Result of Good Governance and proactive - Pro people approach of CM Shree @vijayrupanibjp ji and https://t.co/QioafMs4fK Shree @Nitinbhai_Patel ji.