NSUI के राष्ट्रीय सचिव Satveer Choudhary को जन्मदिन की हार्दिक शुभकामनाएं। आपके उत्तम स्वास्थ्य व दीर्घायु की कामना करता हूँ 💐
Happy Brithdey @SatveerINC
રાજક��ટ શહેર NSUIદ્વારા આશિત વોરા ના રાજીનામા ની માંગ સાથે સૂત્રોચાર અને પૂતળા દહન કરી વિરોધ પ્રદર્શન કરવા માં આવ્યું. ત્યાર બાદ રાજકોટ શહેર પોલીસ દ્વારા NSUI ના પ્રમુખ સહિત કાર્યકર્તા ની અટકાયત કરવા માં આવી.@SatveerINC @Mahipalsinh_INC @Neerajkundan @IG_Gohil_
બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને ધોરણ 1 થી 9 ની શાળોઓ તાત્કાલિક ધોરણે બંધ કરી ઓનલાઈન કરવામાં આવે એવી માંગ સાથે રાજકોટ શહેર NSUI દ્વારા DEO કચેરી ખાતે ધરણાંનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમ ૮ થી વઘારે કાર્યકર્તાઓ ની અટકાયત કરવામાં આવી@MamataOfficial @SatveerINC @Neerajkundan
Why didn't PM Modi ji or any BJP leader speak a word of criticism against those who abuse priest of non-violence?
Because BJP and its leaders are "Godsevadi".
Hindus are peace loving, non-violent, Gandhiist and Hindutva are violent, terrorist, Godsewadi.
#गांधी_हमारे_अभिमान
આભાર
ગુલાબસિંહ રાજપુત
સતત 4 વર્ષથી વધારે તમે
ગુજરાત યુવક કોંગ્રેસ ��ા પ્રમુખ પદે રહીને
ગુજરાત યુવક કૉંગ્રેસ અને
ગુજરાત કૉંગ્રેસ ને મજબૂત બનાવી
તે બદલ આપનો ખુબ ખુબ આભાર...
@GulabsinhRajput @IG_Gohil_ @Mahipalsinh_INC @jagdishthakormp
આજ રોજ રાજકોટ ખાતે સ્થિત આત્મીય કોલેજ દ્વારા થેલેસેમિયા ગ્રસ્ત ��ાળકો માટે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજકોટ શહેર NSUI તમામ હોદેદારો તેમજ કાર્યકાતાઓએ હાજરી આપી તથા બહોળી સંખ્યામાં રક્તદાન કર્યું હતું.@SatveerINC @Mahipalsinh_INC @Neerajkundan @IG_Gohil_
छात्रों की आवाज़ बुलंद स्वर में उठाने वाले अधिकारों की रक्षा के लिए सत्ता की लाठी खाने वाले , बेहद संघर्षशील व्यक्तित्व के धनी NSUI राष्ट्रीय अध्यक्ष श्री @Neerajkundan जी को जन्मदिन की अन��त शुभकामनाएँ ।
हम ईश्वर से आपके दीर्घायु व स्वस्थ जीवन की कामना करते हैं ।
@Neerajkundan
माननीय मुख्यमंत्रीजी ने प्रदेशवासियों को दी 13195 करोड़ के 2512 विकास कार्यों की सौगात
जनघोषणापत्र के 70% वादे हुए पूरे
3 बजट की 87%घोषणाएं क्रियान्वित
जनकल्याणकारी फैसलों से विकास के पथ पर तेजी से बढ़ा राजस्थान,हर वर्ग को मिली राहत
आने वाला समय विकास की दृष्टि से होगा और बेहतरीन
“गोड़से को जब फाँसी हुई थी तो उनके पैर काँप रहे थे क्योंकि वह हिन्दुत्ववादी थे। गांधी जी को तीन गोलियाँ लगी वह रोये नही, डरे नहीं सिर्फ़ 'हे राम' कहा था क्योंकि वह हिन्दू थे। हिन्दू किसी से डरता नहीं है।”
- श्री @RahulGandhi जी
#resign_asit_vora_gsssb
માનવતાને નાતે આપણે જ્યાં સારૂ કામ ન કરી શકીએ તો ત્યાંથી ખસી જવું અને અન્ય કોઈ ઉત્તસાહી વ્યક્તિને એ જવાબદારી સોંપી દેવી જોઈએ.
સાહેબ 12 લાખથી વધારે છોકરાઓ તમારા પદ પર રહેવાથી દુઃખી થાય તો તમારે આ પદનું સુખ છોડી દેવું જોઈએ.@Mahipalsinh_INC @SatveerINC
તારીખ ૧૨ ડિસેમ્બર ૨૦૨૧ નાં રોજ લેવાયેલ હેડ ક્લાર્ક નું પેપર ફૂટી જતાં રાજકોટ શહેર NSUI દ્વારા રસ્તા ઉપર ઉતરી રસ્તા ચક્કા જામ કરી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. આવિરોઘ મા રાજકોટ શહેર NSUI નાં સાત જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.@SatveerINC @Mahipalsinh_INC@Neerajkundan
LRD, પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને ASI સહિતના બધા જ કર્મચારી ભાઈ બહેનોની ગ્રેડ પે વધારવાની તેમજ કામના કલાકો નિયત કરવા સુધીની તમામ માંગણીઓનું હું તેમજ અમારું સંગઠન સમર્થન જાહેર કરીએ છીએ. આવનારા સમયમાં ��ોલીસની માંગણીઓના સમર્થનમાં @NSUIGujarat કરશે રાજય વ્યાપી પ્રદર્શન.
આજરોજ રાજકોટ શહેર NSUI દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સીટી માં ચાલતા વિવિધ એક્ષટર્નલ ના અભ્યશ્ક્રમો જેમકે BA,https://t.co/QOwmldE4Ts,MA,https://t.co/ZfQHMbnTcv એડમિશન પ્રક્રિયા તાત્કાલિક થાય તેની માગણી સાથે કુલપતિ શ્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી.@nsui@Mahipalsinh_INC@IG_Gohil_