#1900GradePay_GSRTC
તાકાત ના બતાવાની હોઈ તાકતો હોઈ જ છે.
પણ આપણા યુનિયન માં ચાર છે. તેમાં સુધારો કરવાની જરૂર છે. ગ્રેડ પેય 1900 લેવામાં તાકાત બમણી થઈ જશે.
યુનિયન 2 કે 1 જ હોવું જોયે.
તો જ આપડતી માગણી સંતોષ કારક જવાબ આવશે.
બાકી આ લોકો કાઈ નાય આપે.
#1900GradePay_GSRTCબોનસ આપવાનું થાય એટલે વર્ગ 3
અને પગાર આપવાનું થાય એટલે વર્ગ ચાર....
ડ્રાઇવર કન્ડક્ટર ને 1900 ગ્રેડ પે આપો
શોષણ અટકાવો
હક લેવો એ અમારો અધિકાર છે.
#1900GradePay_GSRTC
# માં પહેલા ૧૯૦૦ ગ્રેડ પે પછી ચૂંટણી#