ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ગુરુચરણોમાં ભાવસભર કોટી કોટી વંદન 🙏
ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન પરમ વંદનીય રહ્યું છે. ગુરુ જીવનને સત્ય, સેવા અને સંસ્કારના પથ પર આગળ વધવાની પ્રેરણા આપે છે. કામરેજ ખાતે બાપા સીતારામના ચરણોમાં નમન કરી સૌના જીવનમાં સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી.