Nation Plus News Channel is a platform for the citizen centric issue and their solutions. Thinking Beyond is our motto
Follow Us on Facebook, Instagram.
વિશ્વના 200 કરતાં વધુ દેશોમાં ફેલાયેલી લાયન્સ ક્લબસ્ ઇન્ટરનેશનલ ની ગૌરવ યાત્રા વડોદરા શહેરમાં આગામી તારીખ 29 જૂનના રોજ યોજાશે. @Vashishth74
https://t.co/6zaq2mE59M
વડોદરા શહેરની સરકારી સયાજી હોસ્પિટલમાં હાલના તબક્કે બિલ્ડીંગો ને કલરનું કામ ચાલી રહ્યું છે. હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગની સામે આવેલા પીડીયાટ્રીક બોર્ડની કલાત્મક બિલ્ડિંગશને કલર કામ કરવામાં આવી રહ્યું છે. @Vashishth74
https://t.co/jwg7AsRFYH
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના પરિવારજનો સાથે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસના પ્રાંગણમાં ગુરૂવારે વૃક્ષારોપણ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરિત ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં સહભાગી થયા હતા. @Vashishth74
https://t.co/sfu0rY4zFp
અમરેલી જિલ્લાની જળસંચન વિભાગ હેઠળની સૌથી મોટી સિંચાઈ યોજના પૈકીની એક ધારી ખોડીયાર ડેમ ખાતે ઉપર વાસમાં અને આજુબાજુના ગામમાં સારા વરસાદને લીધે ડેમની જળ સપાટી 45 ફૂટ જેટલી જોવા મળેલ છે. @Vashishth74
https://t.co/Qk4pYHZCHu
આજરોજ દાહોદ શહેરમાં હેપ્પી હોમ રિહૈબ સેન્ટર દ્વારા નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત નશા યુક્ત દ્રવ્યો માદક પદાર્થોની ગેરકાંદેસર આવાગમન અટકાવવા માટે 26 જુન તરીકે ઉજવણી કરવામાં આવી. @Vashishth74
https://t.co/S5bOBMiJL0
પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં તાંત્રિક વિધિના નામે યુવતી પર દુષ્કર્મ આચારવામાં આવ્યું જેણે લઈને સિદ્ધપુરના વાધણા ગામના તાંત્રિક સામે ફરિયાદ નોંધાઈ છે. @Vashishth74
https://t.co/8eXVr6S1Sl
પાટણ જિલ્લા ના સાંતલપુર તાલુકા અબિયાણા ગામ ખાતે મોર્ડન ડે હાઈસ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું. @Vashishth74
https://t.co/LZPnWCH2ec
રાજકોટમાં હવામાન વિભાગની આગાહી પગલે તંત્ર સતર્ક બન્યું છે તો રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ndrf ટિમો તૈનાત કરવામાં આવી છે. @Vashishth74
https://t.co/j3S0lOy1hZ
ભરૂચ એપીએમસીના વહીવટકર્તાઓ દ્વારા મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે કિસાન વિકાસ સંઘ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવાયુ હતું. @Vashishth74
https://t.co/eZtwAumEp2
ભરૂચ પોલીસ વિભાગ દ્વારા વ્યાજખોર વિરુધ્ધ ચલાવવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત આજ રોજ દાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિર ખાતે ભરૂચ શહેર ડીવાયએસપીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી.જેમાં એ,બી.સી. @Vashishth74
https://t.co/xbcYL0nSu2
જંબુસર તાલુકા ના ઉમરા,નોબાર તેમજ ભોદર ગામ ની પ્રાથમિક શાળાઓ મા ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડા ની ઉપસ્થિતિ મા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૪અંતર્ગત પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. @Vashishth74
https://t.co/8GdeOgaTi2