અબડાસા ના ધારાસભ્ય શ્રી પુત્ર શ્રી અર્જુનસિંહ જાડેજા ફુલાય મદયે સરકારી જમીન પર મોટો યાર્ડ બનાવી કંપની પાસે મસ મોટું ભાડું વસૂલી કરી રેહયા છે કોની મહેરબાની?? તંત્ર માત્ર સામાન્ય લોકો માટે?
વહીવટી તંત્ર આખરે જાગ્યું નખત્રાણા ને દબાણ નગરી બનતા અટકવા પહેલી પેહલ તંત્ર ની દાદા નું બુલડોઝર તમામ નખત્રાણા ના દબાણો પર ફરી વડે એવી સ્થાનિક નાગરિકો ની માંગ
🚩જય જય ગરવી ગુજરાત 🚩
ગૂંજતો ગગન સુધી જેનો નાદ,
એ છે મારું ગુણવંતું ગુજરાત.
મારા શ્વાસે શ્વાસે વસે જેનો સંવાદ
એ છે મારું ગુણવંતું ગુજરાત.
અખંડ ભારતની અહીં છે બુનિયાદ,
એ છે મારું ગુણવંતું ગુજરાત.
ગુજરાત ના સ્થાપના દિવસ ની સૌને ખુબ ખુબ શુભેચ્છાઓ. 💐