ખુબ ખુબ અભિનંદન OBC નેતા અમિતભાઇ ચાવડા..@AmitChavdaINC
અને સમગ્ર એમની ટિમને💐💐
સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં OBC અનામતના હક-અધિકાર માટેની લડત, આંદોલન તેમજ સ્વાભિમાન ધરણામાં જોડાનાર તમામ લડવૈયા, યોદ્ધાઓ તેમજ સાથ સહકાર આપનાર તમામ સ્નેહીબંધુઓ ને ખુબ ખુબ અભિનંદન💐
ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર સમાજ ની ખોટા દસ્તાવેજ ખોટી નોટરીઓ ખોટા ચિઠ્ઠા ખોટા બોનાખત તેમજ ગેરકાયદેસર ઠાકોર સમાજ ની જમીન ઉપર જે ભુ માફીયાઓએ કબજા કરેલ છે તેમને જાહેર ચેતવણી આપવામાં આવે છે
👇 Facebook
https://t.co/VERMbZsNhv
માન શ્રી ક્ષત્રિય ઠાકોર સમાજ ગુજરાત
ખાસ સંદેશો ક્ષત્રિય સંઘ ગુજરાત ની કરોડો ની કીમત ની જમીન અંબાજી માં છે પરંતુ અમુક સમાજના ગદ્દારો ખોટા દસ્તાવેજ કરી વેચાણ કરી નાખી છે તેની આજે મે અંબાજી સ્થળ મુલાકાત કરી છે સદર જમીન આપણે પરત લેવાની છે સાથ અને સહયોગ આપવા વિનંતી છે